બ્રિટનમાં જઘન્ય અપરાધો માટે આજીવન કેદ ફરજિયાત! PM સુનકે કહ્યું- ટૂંક સમયમાં નવો કાયદો બનાવશે
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે(Rishi Sunak) નવા કડક કાયદાની જાહેરાત કરી છે. આમાં, જઘન્ય હત્યાના ગુનેગારોને પેરોલ અથવા વહેલી મુક્તિની શક્યતા ખતમ થઈ જશે. મતલબ કે ગુનેગારોએ આજીવન જેલના સળિયા પાછળ રહેવુ?...
રોજગાર મેળા અંતર્ગત PM મોદીએ 51 હજાર યુવાઓને આપ્યા નિમણૂક પત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં 45 સ્થળોએ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ...
અમિત શાહે ઓવૈસીની પાર્ટીને 3G તો KCRની BRSને કહી 2G, આ શું કનેક્શન છે?
દક્ષિણ ભારતનું તેલંગાણા પણ એવા પાંચ રાજ્યોમાં સામેલ છે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેલંગાણા પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં નથી અને તે સતત પોત...
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
નીરજ ચોપરા એ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજો કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભ?...
આજે નૂહમાં વિહિપની શોભાયાત્રા, હરિયાણા છાવણીમાં ફેરવાયું, સ્થિતિ તંગદિલીપૂર્ણ, અનેક જિલ્લામાં એલર્ટ
હરિયાણાના નૂહમાં આજે ફરી તંગદિલીપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બ્રજમંડળ જળાભિષેક યાત્રા (શોભાયાત્રા) ને આગળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને તંત?...
SBIએ સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ માટે લોન્ચ કરી આ સુવિધા, માત્ર આધારકાર્ડથી થઈ જશે કામ
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ કરોડો ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરુઆત કરી છે. આ સુવિધાનો લાભ એ ગ્રાહકોને મળશે, જે કોઈ સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં જોડાવા માંગતા હોય, નવી સુવિધામાં SBIએ તેના ગ્?...
ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર
ચંદ્રયાન-3મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટ પર ચાલતું જોવા મળ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ISRO) દ્વારા રો?...
World Cup 2023ની ટિકિટોના વેચાણના પહેલા જ દિવસે મુશ્કેલી, App અને વેબસાઈટ થઈ ક્રેશ
ભારત દ્વારા યોજાનારી ક્રિકેટની મેગા-ઇવેન્ટ વનડે વર્લ્ડ કપ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વકપનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. BCCI આ મેગા ઈવેન્ટ માટે જોરદાર તૈ...
એર ઈન્ડિયાના સુરક્ષા ઓડિટમાં DGCAએ પકડી અનેક ખામી, ફેક રિપોર્ટ સબમિટ કરાયાનો ખુલાસો
ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી DGCAના અધિકારીઓએ આપી હતી. એર ઈન્?...
કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત; મહિલા સહિત એક આતંકીની ધરપકડ
સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો. સ...