સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...
મણિપુરમાં મ્યાનમારથી 900 આતંકવાદી ઘૂસ્યાં, ગુપ્તચર અહેવાલથી સરકારનું ટેન્શન વધ્યું
મ્યાનમારથી લગભગ 900 આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસ્યા હોવાના મોટા અહેવાલે સરકારની ચિંતા વધારી દીધી છે. આ આતંકવાદીઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. ગુપ્ત?...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે. ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન ...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ વિવિધ વિભાગોની યોજનાઓ?...
ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સદસ્યતા અભિયાનમાં સક્રિય
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે. ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું છે. ભ...
‘હવે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ સ્થાપવાનો સમય’: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ બાદ બોલ્યા આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ- મંદિરોની રક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે બનાવાય બોર્ડ
આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત વિશ્વવિખ્યાત અને ભારતનાં પવિત્ર હિંદુ મંદિરો પૈકીનાં એક વેંકટેશ્વર સ્વામી મંદિરે (Tirupati Temple) ભક્તો માટે બનતા પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ થયો હોવા...
‘મોબાઈલ, લેપટોપમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ…’, પેજર બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત, લોકો ફેંકી રહ્યા છે ઈલેક્ટ્રિક ઉપકરણો
મંગળવાર અને બુધવારે થયેલા બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત ફેલાઈ ગઈ છે. પ્રથમ દિવસે લેબનોનની રાજધાની બેરુત સહિત દેશના ઘણા ભાગોમાં કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા 5,000 પેજરમાં બ્લાસ્ટ થયો હતો. આ હ?...
વાયરલ ફીવર, ટાઈફોઈડ અને ડેન્ગ્યુનો ખતરો, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
બદલાતી સિઝનના કારણે અત્યારે મોટાભાગના લોકો બીમાર પડે છે. વાયરલ ફીવર, ટાઈફોઈડના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે. બાળકો જલ્દીથી આ બીમારીની ઝપેટમં આવ?...
‘ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું’: ગૃહમંત્રી શાહે કહ્યું- 2026 સુધીમાં ખતમ કરી દઈશું નક્સલવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નક્સલવાદી હુમલાઓથી (Naxalites Attack) પીડિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતો સાથે વાતચીત પણ કરી હતી. સંબોધનમાં ગૃહમંત્રી શાહે નક્સલવાદીઓને (Naxalites) આત્મસમર્પણ ક?...