ગૂગલે પણ ચંદ્રયાન-3 ની સફળતાનો મનાવ્યો જશ્ન, બનાવ્યુ કમાલનું ડૂડલ
આજનું ગૂગલ ડૂડલ ચંદ્રયાન-3ની સફળતાનો જશ્ન મનાવવા માટે બનાવવામાં આવ્યુ છે. ચંદ્રના દક્ષિણ ભાગ પર પહેલી વખત લેન્ડિંગ કરનાર ભારત પહેલો અને એકમાત્ર દેશ બની ગયો છે. આ ખુશીનો જશ્ન મનાવતા ગૂગલે પોત?...
ચંદ્રયાન 3 સફળ થવાથી સામાન્ય માણસને શું ફાયદો થશે ? સરળ ભાષામાં સમજો
ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3 એ ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે. ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3ની કિંમત 615 કરોડ રૂપિયા છે....
બ્રિક્સ સમિટમાં મોદી-જિનપિંગની થઈ મુલાકાત, સરહદ વિવાદ પર કરી ચર્ચા?
દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સમિટમાં (BRICS 2023) ગુરુવારે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (Xi Jinping) મુલાકાત થઈ હતી. બંને નેતાઓ મંચ પર જ?...
ધોનીએ ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની આ રીતે કરી ઉજવણી કરી, સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ભારત ગઈકાલે ચંદ્રયાન-3 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. દરેક ભારતીયે તહેવારની જેમ આ ક્ષણની ઉજવણી કરી હતી. તે જ સમયે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સ...
BRICSમાં નવા 6 દેશો સામેલ, સાઉદી અરબ-ઈરાનને મળ્યું સ્થાન, ચીનના ઈરાદાઓ પર પાણી ફેરવાયું
ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અર?...
પ્રજ્ઞાનની ચંદ્રની સપાટી પર ચહલકદમી, ISROના વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું વિશ્લેષણ, મોકલી ઘણી તસવીરો
ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન 3 મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્...
નાના શહેરોમાંથી આવેલા વૈજ્ઞાનિકોની ચંદ્રયાન-3ની સફળતામાં મહત્વનું યોગદાન, જાણો તેના કાર્ય વિશે
ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ISROની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમા?...
Chandrayaan-3ની સફળતા વચ્ચે ISROને ચંદ્રયાન-4 માટે મળી શકે છે મંજૂરી, આ મિશન કેટલું અલગ હશે?
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર Chandrayaan-3ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંન...
રિવરફ્રન્ટ પર મોલ, હોટેલ, સ્કાયલાઈન બનાવવા દુબઈના 3 ગ્રૂપને બોલાવાયાં
સાબરમતી રિવરફ્રન્ટના 49 પ્લોટનું વેચાણ કરી તેમાંથી નાણાં ઊભાં કરવા તેમજ વધુ અસરકારક મનોરંજન સ્થળ તરીકે રિવરફ્રન્ટને વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોપોરેશને દુબઇ અને અબુ?...
ગુજરાતમાં હજુ 78 મિલકતોની માલિકી પાકિસ્તાની નાગરિકોના નામે છે!
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં ‘શત્રુ સંપત્તિ’ વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. શત્રુ સંપત્તિ એટલે એવી સ્થાવર કે જંગમ મિલકતો જેના માલિક આઝાદી પછી કે એ બાદમાં થયેલા યુદ્ધ દરમિયાન દેશ છોડીને ?...