જમ્મુ-કાશ્મીરના પૂંચમાં BSFને મળી મોટી સફળતા, LoC પર બે ઘૂસણખોરોને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોર?...
IndiGoની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, સારવાર પહેલા જ થયું મોત
IndiGo એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અન?...
પ્રત્યેક સફળ પુરૂષની પાછળ એક મહિલા રહેલી છે AWWAના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 'નારી શક્તિ'ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે 'પ્રત્યેક સફળ પુરૂષની સાથે એક મહિલા રહેલી છે.' મ્યુઝિકથી મિસાઇલ્સ સુધી નારી શક્તિએ ઘણી ઉંચાઈઓ સિદ્ધ કરી છે. તે પ્રા...
મોદી અને જિનપિંગ વચ્ચે મંત્રણા થવાની શક્યતા
દક્ષિણ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિદેશ સચિવ વિનય ક્વાત્?...
2003માં મિસ્ટર બંટાધરની સરકાર હટી, MP હવે વિકસિત રાજ્ય બન્યું, અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહ?...
સલમાન ખાન તેની આગામી ફિલ્મમાં આર્મી ઓફિસરની ભૂમિકામાં નજર આવશે તેવી અટકળો
આ દરમિયાન તેમની આગામી ફિલ્મ અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ સલમાન ખાન બાલ્ડ લુકમાં જોવા મળ્યા. એક્ટરના લુકે તેમની આગામી ફિલ્મો અંગે બજ ક્રિએટ કરી દીધુ છે. હવે નવા સમાચાર સામે આવી રહ્યા ?...
ઈન્કમટેક્સ વિભાગે બદલ્યો આ નિયમ, હવે વધશે લાખો કર્મચારીઓનો પગાર!
ઇન્કમટેક્સ વિભાગે લાખો પગારદાર કરદાતાઓ અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ રેંટ ફ્રી હોમ સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારોને લઈને સૂચનાઓ બહાર પાડી છે. ન?...
દૂધ માંગોગે તો ખીર દેંગે….21 વર્ષ બાદ સની દેઓલની ફિલ્મ “મા તુજે સલામ”ની બનશે સિક્વલ, પોસ્ટર રિલીઝ
‘ગદર 2’ની સફળતા બાદ સની દેઓલ લાઈમલાઈટમાં છે. તે 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ ગદર 2 બનતા દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ રિસ્પોન્સ જોઈને હવે મેકર્સ સિક્વલ તરફ દોડી રહ્યા છે....
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ BSE પર રૂ. 265 પર લિસ્ટેડ, થોડી જ વારમાં શેર્સમાં લાગી લોઅર સર્કિટ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી Jio Financial Services Limited આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ છે. Jio Financial Services Limited ના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેર દીઠ રૂ. 265 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 262 પ્ર...
સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિવાદ બે કાયદાથી શરૂ થયો છે. સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો....