રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો.
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ (RBI MPC Meet)ની દ્વિમાસિક બેઠક બુધવારે પૂર્ણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2023-24 માટે આ ત્રીજી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી...
મહાકાલ લોક બાદ હવે 101 કરોડના ખર્ચે બનશે દ્વારકાધીશ લોક, જોવા મળશે વૃંદાવન પ્રેમની ઝલક.
ઉજ્જૈનના મહાકાલ લોકની જેમ હવે ગ્વાલિયરમાં દ્વારકાધીશ લોક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દ્વારકાધીશ લોક થાટીપુરમાં એક લાખ ચોરસ ફૂટ જમીનમાં નિર્માણ પામશે. જૂનું દ્વારકાધીશ મંદિર 125 વર્ષ જૂન?...
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.
પરંપરાગત ડાંગી નૃત્યો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્...
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.
“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર. ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહ?...
૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યા?...
૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ’.
તા.૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની ૯ ઓગષ્ટે મળી હતી. ૧૦ વર્ષ પછી ઇ.સ.૧૯૯૨માં બ્રાઝિલન...
ATMમાં પૈસા ઉપાડવા જઈ રહ્યાં છો? તો જાણી લો આ બેન્કો હવે વસૂલશે ચાર્જ! નિયમ બદલાયા.
દેશની તમામ બેંકો તેમના ગ્રાહકોને દર મહિને અમુક ચોક્કસ સંખ્યામાં ATM વ્યવહારો મફતમાં ઓફર કરે છે. જો આ મર્યાદા એક મહિનાની અંદર ઓળંગાઈ જાય, તો ગ્રાહકોએ દરેક ATM ટ્રાન્ઝેક્શન પર વધારાની ચૂકવણી કરવી ...
જ્ઞાનવાપી સર્વેનો આજે છઠ્ઠો દિવસ, પશ્ચિમ દિવાલ, ભોંયરું અને ગુંબજની તપાસ ચાલુ, જાણો સંપૂર્ણ વિગતો.
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી મસ્જિદ કોમ્પ્લેક્સનું ASI સર્વે સતત ચાલુ છે. બુધવાર 9મી ઓગસ્ટે સર્વેનો છઠ્ઠો દિવસ છે. નિયત સમય મુજબ આજે પણ એએસઆઈની ટીમ તેના યોગ્ય સમયે પોણા આઠ વાગ...
મણિપુરમાં પોલીસ અને સેના કેમ આવી આમને સામને ? આસામ રાઈફલ્સ સામેની લડાઈ FIR સુધી પહોંચી.
મણિપુરની સ્થિતિ પર સંસદમાં ચર્ચા થઈ રહી છે, વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ દિલ્હીથી દૂર મણિપુરની વાત કરીએ તો આસામ રાઈફ?...
કેરળનું નામ બદલાશે, કેન્દ્રને વિંનતી કરતો પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર.
કેરળ વિધાનસભામાં આજે સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને 'કેરલમ' કરવા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં રાજ્યનું નામ તમામ ભાષાઓમાં ?...