બેંકમાંથી લોન લેનાર માટે આવ્યા માઠા સમાચાર, હવે ચૂકવવી પડશે વધારે EMI, જાણો કેટલા વ્યાજદર વધ્યા.
HDFC BANKમાંથી લોન લેવી મોંઘી થઈ ગઈ છે કારણ કે બેંક દ્વારા લોનના વ્યાજ દર(HDFC Bank Loan Rates)માં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો અલગ અલગ સમયગાળા માટે છે જે 15 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.15 ટકા સુધી કરવામાં આવ્યો છે. HDFC...
Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે તેમની ખુરશી ગુમાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આજે પીએમ પદ પરથી રાજીનામું આપશે અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ ક?...
દાયકાઓ સુધી યાદ રહેશે… કેજરીવાલે રાહુલ સહિત આ દિગ્ગજ નેતાઓનો આભાર માન્યો.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓને પત્ર લખીને દિલ્હી સર્વિસ બિલ પર આભાર માન્ય?...
મણિપુર ભારતનું અભિન્ન અંગ, ‘ભારત માતાની હત્યા’ ના આરોપ પર સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધીને જવાબ.
રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દ?...
‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અટકાયત કરાઈ.
મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકા...
WhatsAppમાં આવ્યુ નવું ફીચર, હવે તમે વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન કરી શકશો શેર.
મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsAppએ વીડિયો કૉલ્સ માટે સ્ક્રીન શેરિંગ અને ‘લેન્ડસ્કેપ મોડ’ સુવિધા શરુ કરી છે. મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝકરબર્ગે મંગળવારે આની જાહેરાત ?...
IT કંપનીઓ તરફથી સારા સમાચાર, 5 મહિનામાં 50,000 ફ્રેશર્સને મળશે નોકરી.
દેશના ફ્રેશર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમલીઝ એડટેક પ્લેટફોર્મના તાજેતરના સર્વે અનુસાર, દેશની અગ્રણી ભારતીય IT કંપનીઓ જુલાઈ-ડિસેમ્બર 2023 વચ્ચે દેશભરમાં IT અને નોન-IT બંને ક્ષેત્રોમાં ?...
સરકારે વધુ આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી, ફેક ન્યૂઝ અને ખોટી માહિતી ફેલાવતા કરી કાર્યવાહી.
સરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર આઠ ચેન...
હિંમતનગરની મહિલાને ફસાવી વિધર્મીએ દુષ્કર્મ આચરતાં ચકચાર.
હિંમતનગરમાં રહેતી 45 વર્ષીય મહિલાને પોતાની પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવાનું અને એકલો હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પરબડાના વિધર્મી શખ...
ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક.
તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ ?...