આજે આ સમયે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3.
ઈસરો અને ભારતીયો માટે આજે ઐતિહાસિક દિવસ છે. 14 જુલાઈ, 2023એ લોન્ચ થયેલું ચંદ્રયાન આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. આજે 5 ઓગસ્ટ, 2023ના સાંજે 7 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3?...
આજથી 171 દિવસ બાદ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, સમારોહની તારીખ થઈ નક્કી, 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે તક.
દુનિયાભરમાં રહેતા રામ ભક્તો રામ મંદિરનું (Ram Mandir) નિર્માણ કાર્ય પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ રામ ભક્તો માટે અયોધ્યાથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી 171 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ભવ્ય ?...
નૂહમાં હિંસા બાદ ફરીવળ્યું બુલડોઝર! અતિક્રમણ પર સરકારનું એક્શન, 40 જેટલી ગેરકાયદે દુકાનો પર કાર્યવાહી.
હરિયાણાના નૂહમાં હિંસાને કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દ?...
નૂહ હિંસા પાછળ સરકારને મોટો ગેમ પ્લાન દેખાયો, તો પોલીસે કર્યો એક અલગ દાવો, જાણો શું છે મામલો.
છેલ્લા કેટલાય દિવસથી નૂહ હિંસાની આગમાં તાપી રહ્યું છે. નૂહ હિંસા પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, તેની પાછળ મોટો ગેમ પ્લાન છે. લોકો હાથમાં લાકડીઓ લઈન?...
3562 કરોડના યસ બેંક કૌભાંડે સમગ્ર બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી : સુપ્રીમ.
મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરને જામીન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે આ કેસે સમગ્ર બેકિંગ સિસ્ટમને હચમચાવી નાખી હતી. સુપ્રીમ કોર્ટે એન્ફ?...
શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 થી 23 જાન્યુઆરીએ યોજાશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાની ૨૧, ૨૨ અને ?...
જ્ઞાનવાપી સર્વેનો બીજો દિવસ, ASI આ ખાસ ટેકનિકથી કરશે તપાસ, પ્રથમ દિવસે મળ્યા મહત્વના પુરાવા.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે જ્ઞાનવાપી સર્વેનો બીજો દિવસ છે. જ્ઞાનવાપી કેમ્પસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે સુપ્રીમે મુસ્લીમ પક્ષની અરજી ફગાવ્યા પછી આજે ફર?...
હરિયાણા રાજ્યનાં મેવાત માં થયેલ ધાર્મિક યાત્રા પર હુમલાનાં વિરોધમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા આજે સમગ્ર દેશભરમાં ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં કાર્યકરો દ્વારા જિલ?...
અયોધ્યા રામ મંદિર : માત્ર 1 લાખ ભાગ્યશાળી લોકોને જ મળશે આ મોકો… ઉદઘાટન સમયે ભીડ સંભાળવી મોટો પડકાર.
અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરના ઉદઘાટનની તારીખો પર અટકળો યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈક તિથિ પર મંદિરનું ઉદઘાટન કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ...
SBIએ તોડ્યા તમામ રેકોર્ડ, ત્રણ મહિનામાં કર્યો લગભગ રૂ 17 હજાર કરોડનો નફો.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે તેના જૂન 2023 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા અને અગાઉના તમામ કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા. જૂન ક્વાર્ટરમાં બેન્કના નફામાં ગયા વ?...