ખેલાડીઓની ઈજા પર કપિલ દેવ બરાબરના ગુસ્સે થયા, કહ્યું- ‘નાની ઈજા હોય તો IPL રમી શકો છો.
ભારતીય ક્રિકેટ ટીમને તેનો પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તે સતત અલગ-અલગ બાબતો પર ટીમ ઈન્ડિયાને ઘેરી રહ્યા છે અને BCCIને પ્રશ્નો પૂછી રહ્યા છે. કપિલ?...
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ નવુ ફરમાન, મહિલાઓ બુરખો પહેર્યા વગર ટેક્સીમાં મુસાફરી નહીં કરી શકે.
તાલિબાને હવે નવો આદેશ આપ્યો છે અને તે પ્રમાણે હવે મહિલાઓ બુરખો પહેર્યા વગર ટેક્સીમાં નહીં બેસી શકે. હેરાત શહેરના એક ટેક્સી ડ્રાઈવરનુ કહેવુ છે કે, મેં બુરખો ના પહેર્યો હોય તેવી મહિલાઓને બેસાડ...
તેમનું ચાલે તો બુલડોઝર ચલાવી દેશે, તેમનું નિવેદન વિવાદિત’, જ્ઞાનવાપી પર યોગીના નિવેદન બાદ ઓવૈસીની પ્રતિક્રિયા.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદ અંગે કહ્યું કે જો તેને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ વધી જશે. આ દરમિયાન સીએમ યોગીએ એવો સવાલ પણ ઉઠાવ્યો કે ત્રિશુલ ત્યાં શું કરી રહ્યું છ?...
ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ના રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રાજાના અવતારમાં નજરે પડ્યો એક્ટર
દરમિયાન ફિલ્મના મેકર્સે ચાહકોની આતુરતાને વધારી ચંદ્રમુખી 2 થી વેટ્ટૈયન તરીકે રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. ફિલ્મનું પોસ્ટર આજે એટલે કે 31 જુલાઈએ સવારે 10 વાગે રિલીઝ કરવામાં આવ્?...
અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ! નવરાત્રિના કારણે થશે ફેરફાર.
ICCએ હાલમાં જ ભારતમાં આ વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ ?...
જ્ઞાનવાપી મુદ્દે CM યોગીનું મોટું નિવેદન, મસ્જિદ કહીશું તો વિવાદ થશે, I.N.D.I.A. પર પણ આપી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતા?...
હવે પ્રવાસીઓ ગીરથી લઈને કેવડિયા, દરિયા કિનારાથી માંડી સરહદે કેરેવાનમાં જઈ શકશે.
દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર ‘કારવાં કેમ્પિંગ યોજના’ હીરો-હીરોઇન વાપરે છે તેવી વેનિટી વૅન જેવી જ ‘કેરેવાન’ લઈને આવી રહી છે. આ વૅનમાં સૂવા-જમવા અને નહાવા સુધીની સુવિધા હો?...
600 પાટીદાર યુવાને 4500 વૃદ્ધને 1300 કિમીની જાત્રા કરાવી.
પાટીદાર સમાજના 600થી વધુ યુવાને સમાજના 60થી 108 વર્ષની ઉંમર સુધીના 4500થી વધુ માતા-પિતાને શંખલપુર, દ્વારકા, સોમનાથ અને ખોડલધામની 1300 કિલોમીટરની તીર્થયાત્રા કરાવી સોશિયલ એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહ?...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્જન ટાપુઓ પર પોલીસનું ડ્રોન પેટ્રોલિંગ.
દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનુ પરીબળ એટલે દરીયાઇ વિસ્તારમાં આવેલ માનવ રહીત ટાપુઓની સુરક?...
વિકાસની દિશામાં ભારત! 2030 સુધીમાં માથાદીઠ આવક 4000 ડોલર સુધી પહોંચશે, આ રાજ્યો રહેશે મોખરે.
ભારતની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે પાંચ ટ્રીલીયન ઇકોનોમિક લક્ષ્યાંકને હાંસલ કરવા આગળ વધતી જાય છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમાં મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.તો આજ દિશામાં એક અભ્યાસ દ...