સબસિડીમાં ઘટાડાની અસર ! ગુજરાતમાં ઇ- ટૂ વ્હીલરના રજિસ્ટ્રેશનમાં બે મહિનામાં 58.23 ટકાનો ઘટાડો
એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ માટે નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડીની પણ જાહેરાત કરી હતી. જો કે 1 જૂન 2023?...
‘તાલી’નું ટીઝર થયું રિલીઝ, જુઓ ‘ગાલી થી તાલી સુધીની સફર’, શાનદાર લુકમાં જોવા મળી સુષ્મિતા.
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન તેની વેબ સિરીઝ ‘આર્યા’ની ત્રીજી સીઝન માટે ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યાં એક તરફ દર્શકો તેની વેબ સિરીઝની રિલીઝની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ આજે તેણે તેના ફેન્સન?...
દેશભરના હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર કરવા સરકારની વિચારણા, વાહનચાલકોને આ ફાયદો થશે.
દેશભરના હાઈવે પર ટોલ પ્લાઝા ગાયબકરવા સરકાર વિચારણા કરી રહી છે. હવે લોકોને હાઈવે પરના જામમાંથી અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. સરકારna રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ આ બા...
ભાજપ નેતાની ગોળી મારીને હત્યા? પૂર્વ MLAના માથા અને ગળામાં જોવા મળ્યા ઈજાના નિશાન
મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ભગવતસિંહ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યું થયું છે. 80 વર્ષના ભગવતસિંહ પટેલ કિરાર સમાજના વરિષ્ઠ નેતા હતા. તેમનું મૃત્યુ ઘરે જ થયું હતું. અં?...
મણિપુર ઘટના મામલે હવે CBI એક્શનમાં, આરોપીઓની પૂછપરછ અને ક્રાઈમ સીનનો સ્ટોક લેશે.
CBIએ મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ અને નગ્ન પરેડ મામલામાં ગૃહ મંત્રાલયના નિર્દેશ પર FIR નોંધીવામાં આવી છે. આ મામલામાં ડીઓપીટીની સૂચના જાહેર થયા બાદ FIR નોંધવામાં આવી છે. મણિપુરમાં નોંધાયેલી FI...
આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો.
દેશમાં તમામ લીલા શાકભાજીના ભાવમાંવધારો થયો છે. તેમાં પણ જો ટામેટાની વાત કરવામાં આવે તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. ખાવા-પીવાની એક વસ્તુ સસ?...
Eye Flu: શું ખરેખર સંક્રમિત વ્યક્તિની આંખમાં જોવાથી ફેલાય છે ‘આઈ ફલૂ’ ? જાણો શું કહે છે નિષ્ણાત અને શું કાળજી લેવી
દેશના અનેક રાજ્યમાં આઈ ફ્લૂનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આઈ ફ્લૂને આંખ આવવી કે આંખનો રોજ અથવા લાલ આંખની સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખોમાં આ ચેપ બેક્ટેરિયલ અને વાયરલ બંને પ્રકારનો હોઈ શ?...
દેશ જે ધ્યેય માટે આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણની મહત્વની ભૂમિકા- PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે એટલે કે 29 જુલાઈ 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક...
બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ.
બેંકના રિકવરી એજન્ટ લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સ?...
ભારતના ચોખા એક્સપોર્ટ પર પ્રતિબંધને લઈ વિદેશમાં ખળભડાટ, UAEએ પણ નિયમ લાગુ કર્યા.
અમેરિકાના હોબાળા બાદ હવે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં પણ ચોખાના સંકટ અનુભવાઈ રહ્યું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAMના એક સમાચાર અનુસાર, હવે દેશમાંથી કોઈપણ પ્રકારના ચોખાની નિકાસ અથવા આયાત અને પ...