પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, 13 હજાર ફોલોઅર્સ હતા.
અમદાવાદ ઈસ્કોન બ્રિજના અકસ્માતમાં 9 નિર્દોષોના મોતની તસવીરો હજી નજર સામે તરવરે છે. હવે જઈને આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રોની પોલ ખૂલી રહી છે. તથ્ય પટેલ અને તેના મિત્રો પાર્ટીઓના કેવા શોખીન ?...
રાજસ્થાન વિધાનસભામાં હોબાળો! રાજેન્દ્ર ગુડા અને ગેહલોત સરકારના મંત્રી વચ્ચે ગૃહમાં ઝપાઝપી.
આજે રાજસ્થાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડા અને સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ગુડાને ગૃહમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા. ?...
AAP સાંસદ સંજય સિંહ પર મોટી કાર્યવાહી, રાજ્યસભાના સભાપતિએ સંપૂર્ણ સત્ર માટે કર્યા સસ્પેન્ડ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ સંસદમાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સંપૂર્ણ ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિએ તેમની સામે આ કાર્યવાહી કર?...
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પાસે બોટ ડૂબી જતા 15 લોકોના મોત, 19 હજૂ પણ લાપતા
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પાસે મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર બોટમાં અંદાજે 40 લોકો સવાર હતા જેમાંથી 15ના મોતની પુષ્ટિ થઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી ર...
ભારતીય રેલવેએ મુસાફરોને આપી મોટી ભેંટ! હવે 20 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
દેશમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે,...
ત્રિનિદાદ ટેસ્ટ રોમાંચક બની, અંતિમ દિવસે ભારતને જીતવા 8 વિકેટ તો વિન્ડિઝને 289 રનની જરુર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ છે. ચોથા દિવસે ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી દિવસની રમતના અં...
જ્ઞાનવાપી સર્વે શરુ રહેશે, ખોદકામ પર પ્રતિબંધ, મુસ્લિમ પક્ષને HCમાં અરજી કરવા સુપ્રીમનો આદેશ
જ્ઞાનવાપી પરિસરમાં સુપ્રીમે આપેલા ચુકાદા અનુસાર આજથી શરુ થવાનો હતો. આજે સવારે ASIની સર્વે ત્યાં પહોંચી હતી. પરંતુ ફરીથી આ મામલા પર સુપ્રીમ દ્વારા સુનવણી કરવામાં આવી હતી. સુપ્રીમે કોર્ટે આપ્ય?...
સુદાન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 9 લોકોના મોત, ટેકનિકલ ખામીના કારણે અકસ્માત.
સુદાન એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક નાગરિક વિમાન ક્રેશ થયું હતું, જેમાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકોના મોત થયા હતા. સુદાનની સેનાએ જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ટેક્...
સંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો
સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બંને ગૃહોમાં મણિપુર પર હંગામો ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે તો ભાજપે પણ બંગાળ અને રાજસ્થાનમાં ?...
છેલ્લા બે મહિનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકનો સફાયો, અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર કર્યા.
સેના સતત સરહદ પારથી આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક ઈરાદાને સફળ થવા દીધા નથી. અહેવાલો અનુસાર, આ બે મહિનામાં ?...