હાથમાં ગન લઈને નવા લુકમાં જોવા મળી નયનતારા, SRKએ ટ્વીટ કરીને કહી આ વાત
શાહરૂખ ખાન અભિનિત ‘જવાન’ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં જ આ ફિલ્મનો જોરદાર પ્રીવ્યૂ રીલિઝ થયો હતો. જેને ચાહકો દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની સાથે જ આ ફિલ્મન?...
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્કે 3 મહિનામાં કરી તગડી કમાણી, માર્કેટ કેપ પહોંચી રેકોર્ડ સ્તરે
દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC બેંકે (HDFC Bank) જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તગડો નફો કર્યો છે. આ દરમિયાન બેંકે 30 ટકાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આ ક્વાર્ટરમાં HDFC બેંકનો નફો વધીને 11,952 કરોડ રૂપિયા થઈ ગ?...
મહારાષ્ટ્રમાં હલચલ! 4 દિવસમાં 3 વખત અજિત પવાર & કંપની શરદ પવારની ‘સરપ્રાઈઝ’ મુલાકાતે પહોંચી
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ જોવા મળી રહી છે. એનસીપીમાંથી બળવો પોકાર્યા બાદથી અજિત પવાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાયા બાદ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખ...
કેટરીના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ Merry Christmas નું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર
પહેલા આ ફિલ્મ 2022માં થિયેટર્સમાં રિલીઝ થવાની હતી પરંતુ બાદમાં આને 2023 સુધી ટાળી દેવાઈ. હવે ફિલ્મ આખરે 15 ડિસેમ્બર 2023એ રિલીઝ થશે. વિજય સેતુપતિ અને કેટરીના કૈફે બે પોસ્ટર લોન્ચ કર્યા, એક હિંદીમાં હત?...
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ, ફલાઇટની ટિકિટના ભાવમાં અધધ.. 300 ટકાથી વધુનો વધારો
ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) 15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. જેને લઇને ન માત્ર ગુજરાતીઓ પરંતુ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છ?...
ચંદ્રયાન-3નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISROનું અપડેટ
લોન્ચ બાદ ચંદ્રયાન-3 એ અંતરિક્ષમાં ત્રીજો પડાવ પાર કરી લીધો છે. તેણે બીજું ઓર્બિટ - રેજિંગ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ISROએ સોમવારે બપોરે આ અપડેટ આપી હતી. ઈસરો અનુસાર ચંદ્રયાન-3ની લોકે?...
G20 ભારત-ઈન્ડોનેશિયાને લાવ્યુ નજીક, નાણામંત્રીઓએ ‘ઈકોનોમિક-ફાઈનાન્સ ડાયલોગ’ની કરી શરૂઆત
આ વર્ષે ભારતને G20 દેશોની અધ્યક્ષતા કરવાની તક મળી છે. આ અંગે ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે અને ઘણી થઈ ચૂકી છે. G20 દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરોની બેઠક ઉપરાંત, ભારત અને ઈન્ડોનેશિયા...
ઉમરેઠ પંથકની સગીરા પર ત્રણ મુસ્લિમ યુવકોનુ સામૂહિક દુષ્કર્મ
છેલ્લાં કેટલાંય સમયથી આણંદ જિલ્લાનો ઉમરેઠ તાલુકો સંવેદનશીલ બની રહ્યો છે. અગાઉ ભરબજારમાં બરફનો ગોળો ખાવા ગયેલી યુવતી સાથે લઘુમતિ કોમના યુવકે ઠઠ્ઠા મશ્કરી કરી છેડતી કર્યાનો બનાવ નોંધાયાના ?...
G 20ના પ્લેટફોર્મ પર ભારત-અમેરિકા આવ્યા એકસાથે, USએ કહ્યું- ભારત યુનાઇટેડ સ્ટેટ્સ નજીકના ભાગીદારો
ભારત આ વર્ષે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. ગુજરાતના ગાંધીનગરમાં આને લગતી બેઠક ચાલી રહી છે. જ્યાં ભારત અને અમેરિકાના નાણા મંત્રીઓ સ્ટેજ શેર કરી રહ્યા છે. આ દરમિયાન ભારતના નાણા મંત્રી નિર્?...
કેદારનાથ મંદિરમાં મોબાઈલથી ફોટોગ્રાફી પર મૂકાયો પ્રતિબંધ, નિયમ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)તરફથી આ મામલે ધામમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદ?...