BCCIએ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કરી જાહેરાત, IPLના આ સ્ટારને સોંપવામાં આવી કમાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતા મહિને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે T20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબ...
ફ્રાન્સ ‘મેક ઈન ઈન્ડિયા’માં મહત્વનું ભાગીદાર, સાથે હથિયારો બનાવીશું :મોદી
ફ્રાન્સ સાથે સંરક્ષણ સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધાર છે. તે બંને દેશો વચ્ચે ઘેરા પારસ્પરિક વિશ્વાસનું પ્રતીક છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વનું ભાગીદાર છે. અમે ઈચ્...
તિરંગાના રંગમાં રંગાયુ બુર્જ ખલીફા, બિલ્ડિંગ પર જોવા મળી PM મોદીની તસ્વીર
PM મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે UAE પહોંચી ગય?...
હિમાચલમાં પૂર બાદ CMએ આપી પ્રતિક્રિયા, આફતમાં ફસાયેલા 70 હજાર પ્રવાસીઓને બચાવાયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂરમાં ફસાયેલા સ્થાનિકો અને પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ આ અંગે આજે માહિતી આપી હતી. https://twitter.com/CMOFFICEHP/status...
PM મોદી મહિલાઓને પ્રોત્સાહન આપે છે, ચેનલના CEO નાયરે કહ્યું : મળીને ગર્વ અનુભવું છું
ફ્રાન્સની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની પેરિસમાં દેશની અનેક અગ્રણી હસ્તીઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આ દરમિયાન તેણે ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્...
ફ્રાંસ બાદ PM મોદી પહોંચ્યા UAE, 9 વર્ષમાં 5મી મુલાકાત, જાણો કેવો રહેશે કાર્યક્રમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ બાદ હવે એક દિવસીય UAE પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાને આજે અબુ ધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી આ પ્રવાસમાં વૈશ્?...
નેપાળમાં કેવી રીતે કામ કરી રહ્યો છે હિન્દુ સ્વયંસેવક સંઘ : ભારતને અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય, દેશને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું મિશન
મંદિરથી થોડે દૂર એક ચોકમાં એક મોટો ભગવો ધ્વજ લહેરાયો છે. તે ન તો નેપાળ સરકારનો છે કે ન તો કોઈ પક્ષનો. આ ધ્વજ જનકપુરમાં હિન્દુત્વના શાસનનું પ્રતિક છે. તેને જનકપુરના પૂર્વ મેયર દ્વારા હિન્દુ સંગ...
અવકાશયાત્રી થોમસ પેસ્કેટ PM મોદીને મળ્યા, કહ્યું- ભારતનું મિશન સાચી દિશામાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે રાજધાની પેરિસમાં દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એરોસ્પેસ એન્જિનિયર અને પાઈલટ થો?...
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ : એકવાર મળ્યા પછી ક્યારેય ન ભૂલો તેવું વ્યક્તિત્વ
આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. તેઓએ આજે જીવનના 61 વર્ષ પુર્ણ કરી 62 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્ર?...
ચાંદ તરફ રવાના થયુ ચંદ્રયાન-3, અંતરિક્ષમાં ભારતનો પરચો
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' લોન્ચ કરવામાં આવ્યું હતું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈય?...