એશિયા કપ 2023નું શેડ્યુલ ફાઈનલ, ભારત-પાક મેચ ક્યાં રમાશે તે થઈ ગયું નક્કી
એશિયા કપ 2023ને લઈને સતત ચર્ચા ચાલી રહી હતી કે તેના શેડ્યૂલની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાન તરફથી સતત ચર્ચા થઈ રહી હતી કે PCBના અધ્યક્ષ બદલાયા હોવાથી ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વ?...
જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે બુધવારે લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરી છે. જેઓ બડગામ જિલ્લામાં આતંકવાદી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હ?...
યમુનાના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડતા પૂરનો ખતરો વધ્યો, મુખ્યમંત્રીએ તાકીદે બેઠક બોલાવી
દિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહે?...
મુસ્લિમ વર્લ્ડ લીગના નેતા અલ ઈસાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી
ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને સાઉદ?...
વિપક્ષી દળોમાં ‘એકતા’ વધી! આ વખતે બેંગ્લુરુની બેઠકમાં 24 દળો એકઠાં થશે, સોનિયા ગાંધી જોડાશે
આગામી 17-18 જુલાઈએ કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષી એકજૂટતાની બીજી બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર 8 ન?...
17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્?...
વિરાટ કોહલી અંગે રાહુલ દ્રવિડ એવું બોલ્યા કે બાદમાં લીધો યૂ-ટર્ન, તાત્કાલિક ભૂલ સુધારી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ આ મેદાન પર વર્ષ 2011 પછી પ?...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ, યુપી-પંજાબની હાલત પણ દયનીય થઈ, અત્યાર સુધી 91 લોકોનાં મોત
ઉત્તરાખંડને મંગળવારે મોનસૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઘમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ પડ્યો અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશના ત્રણ ગંગૌત્ર...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા “વિશ્વ વસતી દિન” ની ઉજવણી સાથે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલનાં ?...
મધ્યપ્રદેશમાં ભાજપ શરુ કરશે વિજય સંકલ્પ અભિયાન, રાષ્ટ્રીય નેતાઓ થશે સામેલ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, શાસક પક્ષ ભાજપ રાજ્યમાં વિજય સંકલ્પ અભિયાન શરૂ કરશે. મંગળવારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠકમાં ?...