11 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી, ગઈકાલે 18 હજારથી વધુએ દર્શન કર્યા
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુ?...
ડિકોડિંગ યુનિફોર્મ સિવિલ કોડએ બધી બાબતો જે તમારે જાણવાની જરૂર છે.
સમાન નાગરિક સંહિતા (યૂસીસી)નો ડ્રફ્ટની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. યુસીસી પર લાંબી ચર્ચાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે, સમગ્ર ચર્ચાને જાહેર ચર્ચા માટે 14મી જુલાઇની ત...
ગોકાષ્ટથી અંતિમ સંસ્કાર, લાકડાં કરતાં 30 ટકા ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે.
શહેરમાં ગોકાષ્ટથી અંતિમ સંસ્કારની શરૂઆત થઈ રહી છે. મહાનગરપાલિકા અને એક સંસ્થા વચ્ચે થયેલા સમજૂતી કરારને પગલે સંસ્થાએ આ દિશામાં કામ શરૂ કર્યું છે. શહેરનાં 11 સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ગોક?...
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા ચાલક ઉપર થયો જીવલેણ હુમલો : ઘટના સીસીટીવીમાં કેદ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે થયો જીવલેણ હુમલો જુવલેણ હુમલાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે એક તરફ દંડા થી હુમલો તો બીજી તરફ છરીના ઘા માર્યા શારદા મંદિર ચોકડી નજીક ભુવાજીએ રીક્ષા ચાલક?...
મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદની સામાન્ય સભા મળી
શ્રી જસલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યયામ મંદિર નડિયાદ સંચાલિત મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ ની તારીખ 11/7/2023 ને મંગળવારના રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં વર્ષ 2023 -24 ના પ્રમુખ ?...
આ અહેવાલે વધાર્યું ચીનનું ટેન્શન, ભારત બન્યું વૈશ્વિક અર્થતંત્રનું ‘દિલ’!
થોડા વર્ષો પહેલા, ચીનને પોતાના પર ખૂબ ગર્વ હતો કે તે અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી આર્થિક સુપર પાવર બની ગયું છે. વૈશ્વિક અર્થતંત્રનો શ્વાસ તેના વિના ચાલી શકે તેમ ન હતો. વિશ્વના પુરવઠાની નસ તેન...
હવે ભારતમાં બનશે iPhone, ટાટા અને એપલ વચ્ચે લગભગ ડીલ ફાઈનલ!
ભારત હાલ ટેકનોલોજી ક્ષેત્રે અને મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં એક નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. એવામાં ભારત માટે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે કે, ઉદ્યોગપતિ રતન ટાટાનું ટાટા ગ્રૂપ...
Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?
ઈસરોએ (ISRO) 11 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3ના (chandrayaan-3) લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આ રિહર્સલ 24 કલાક ચાલે છે. જેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થળોએ તમામ કેન્દ્રો, ટેલીમેટ્રી કેન્દ્ર?...
અમેરિકાના વિઝા લેનારા લોકો માટે મોટા સમાચાર, US Embassy જતા પહેલા રાખજો આ ધ્યાન
ભારતમાં યુએસ એમ્બેસીએ (US Embassy) સોમવારે જાહેરાત કરી હતી કે તે વિઝા અરજી- એપોઈન્ટમેન્ટ બુકિંગ, કૉલ્સ અને ફી ચૂકવણીની પ્રક્રિયા માટે 12 જુલાઈથી 14 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. VFS ગ્લોબલ કે જે ભાર?...
નડિયાદ-આણંદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે ભયાનક અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ અને આણંદની વચ્ચે ચકલાસી પાસે કાર અને ST બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં બે વ્યક્તિઓનાં મોત અને 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. વડોદરાથી ગાંધીનગર જઇ...