Uniform Civil Codeનો મુદ્દો ફરી ગરમાયો, મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક મીટિંગ યોજી સમગ્ર મામલો ડ્રાફ્ટ લો કમિશનને સોંપવાનુ નક્કી કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશમાં 10 લાખ ભાજપ કાર્યકરોને એક સાથે સંબોધ્યા હતા, જેમાં તેમણે દેશના અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં યુનિફોર્મ ?...
PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, તેમની પેઈન્ટિંગ જોઈને પૂછ્યા આ સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એટલે કે 27 જૂન, 2023ના રોજ મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન દેશના વિવિધ ભાગોના મહત્વના શહેરોને જોડતી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી ર...
વર્લ્ડકપનો ભારત-પાક. વચ્ચેનો જંગ 15 ઓક્ટોબરે અમદાવાદમાં જામશે
જેની લાંબા સમયથી ઈંતેજારી સેવાતી હતી તે વન ડેના વર્લ્ડકપનો કાર્યક્રમ આઈસીસી અને બીસીસીઆઈએ આજે જાહેર કરી દીધો છે. આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આ વર્લ્ડકપમાં ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા...
રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું, છેલ્લા 24 કલાકમાં 126 તાલુકમાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યુ છે અને અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમાં 5 ઈ?...
કાવડ યાત્રાના રૂટ પર માંસ વેચવા પર પ્રતિબંધ, બકરી ઇદની કુરબાની પર આ વાત ધ્યાનમાં રાખો, CM યોગીએ આપી કડક સૂચના
બકરી ઇદ 29 જૂને છે. તે જ સમયે, 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા અને બકરી ઇદને લઈને અધિકારીઓને ગાઈડલાઈન આપી છે. સીએમ યોગીએ ?...
ગુજરાતમાં ફાળવાયેલા ર૦રરની બેચના આઇ.એ.એસ(પ્રોબેશ્નર્સ) પૈકી નર્મદા જિલ્લામાં ફિલ્ડ તાલીમ માટે જોડાતા સુશ્રી પ્રતિભા દહિયા
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં તેઓશ્રી વહીવટી તંત્રના વિવિધ વિભાગોની કામગીરીનો અભ્યાસ કરશે રાજપીપલા, સોમવાર :- ગુજરાત કેડરમાં ફાળવાયેલા ?...
गुजरात से किसे राज्यसभा भेजेगी बीजेपी? तीन में से एक उम्मीदवार का नाम माना जा रहा है तय!
राज्यसभा की 10 सीटों के लिए 24 जुलाई को चुनाव होंगे. निर्वाचन आयोग ने मंगलवार को इसकी घोषणा की. राज्यसभा में जुलाई और अगस्त में 10 सीट खाली हो रही हैं, जिनमें विदेश मंत्री एस. जयशंकर (गुजरात) और तृणमू...
નડિયાદ બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના ત્રણ મોબાઇલ સાથે ઈસમ ઝડપાયો
નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૈાહાણ નાઓની સુચના મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિસીન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુકત બાતમી હકીકત મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડમા?...
માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં 68મી વાર્ષિક સાધારણ સભા મળી
સહકારી ક્ષેત્રમાં હરહંમેશ આગળ રહેલો ખેડા જિલ્લામાં અનેક નાની મોટી સહકારી મંડળીઓ આવેલી છે. માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના ચેરમે?...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘરાજાનું તાંડવ, હજારો મુસાફરો ફસાયા, 300થી વધુ રસ્તા બંધ, 390 JCB કામે લગાવાયા
દેશમાં ચોમાસું સક્રિય થતાં જ ઘણા રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. પહાડો પર વરસેલો વરસાદ આફત લ...