વર્લ્ડ બેંકની ચાલુ વર્ષે વિશ્વનો વિકાસ દર 2.1 ટકા રહેવાની ધારણા
વિશ્વ બેંકે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મોટા ઘટાડાની આગાહી કરતા કહ્યું છે કે ઊંચા વ્યાજ દરોની અસર, રશિયા-યુક્રેન યુદ્ધની આડ અસર અને કોવિડ-૧૯ મહામારીની બાકી રહેલી અસરોને કારણ...
સરકારની કડકાઈ બાદ હવાઈ ભાડામાં કરાયો ઘટાડો, 14 થી 61 ટકા સુધી ભાડા ઘટ્યા
દેશમાં વધતા જતા હવાઈ ભાડાને લઈને સરકાર કડક બની છે. જેના કારણે એરલાઈન્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે હવે તેઓ યાત્રીઓ પાસેથી તેમની ઈચ્છા મુજબ ભાડું વસુલ કરી શકશે નહીં. સરકારની કડકાઈ બાદ છેલ્લા 2...
ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી પર ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું કેનેડા માટે આ સારું નથી
કેનેડામાં ભારતના પૂર્વ પીએમ દિવંગત ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકરનું ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કેનેડા માટે આ સારું નથી. આ પ્રકારની ઘટના બંને દેશો ?...
મોદીએ શીખોની જેટલી માંગણીઓ પૂરી કરી તેટલી બીજા કોઈ વડાપ્રધાને નથી કરી : શીખ ઓફ અમેરિકા સંગઠન
ભારતીય મૂળના લોકો પીએમ મોદીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં શીખ સમુદાયના એક મોટા ગજાના નેતા તથા શીખ ઓફ અમેરિકા સંગઠનના ચેરમેન જસ્સી સિંહે પીએમ મોદીની મુલાકાત પહેલા કહ્યુ છે કે, ...
‘દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી’, યુએસમાં રાહુલ ગાંધીના નિવેદન પર એસ જયશંકરનો પલટવાર
વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં ભારતની લોકશાહી અંગે આપેલા નિવેદનો પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રીએ ગુરુવારે કહ્યું કે રાહુલને આ આદત છે, જ્યારે પણ તે બહાર ?...
20થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષ...
રિઝર્વ બેંક આજે વ્યાજ દર યથાવત રાખે તેવી શકયતા
છઠ્ઠી જુનથી અહીં શરૂ થયેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસી આવતીકાલે રેપો રેટમાં સતત બીજી વખત સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા જોવાઈ ર...
ભારતની સંસદમાં રજૂ કરાયેલો નકશો સાંસ્કૃતિક છેઃ નેપાળના વડાપ્રધાન વિપક્ષના વિરોધ પર ઠંડુ પાણી રેડી દીધુ
ભારતની નવી સંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને લઈને નેપાળમાં થઈ રહેલા વિરોધ પર ખુદ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે પાણી ફેરવી દીધુ છે. નેપાળના પીએમ પ્રચંડે બુધવારે નેપાળની સંસદમાં ન...
કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકોનો દોર ચાલી રહ્યો છે
આ દિવસોમાં કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સતત તેની સ્થિતિની સમીક્ષા અને મૂલ્યાંકન કરી રહી છે. તાજ?...
કેરળમાં ચોમાસાનું થયું આગમન, 24 કલાકમાં થશે અમીછાંટણાં
દેશમાં ધીરે ધીરે ચોમાસુ હવે આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. 24 કલાકમાં આખા કેરળમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિન...