સંબંધોની સાથે નાણાકીય સહાય અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર ભાર
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ બુધવારે (31 મે)ના રોજ ભારત પહોંચ્યા છે. ડિસેમ્બર 2022માં સરકાર બન્યા બાદ નેપાળના પીએમની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. તે જ સમયે, ચાર દિવસીય પ્રવાસ પ?...
ચોમાસા પહેલા AMCનો પ્રી-મોન્સુન પ્લાન- શહેરના કુલ 149 રોડની કરાશે કામગીરી
અમદાવાદમાં ચોમાસા પહેલા 149 રોડની કામગીરી કરવામાં આવશે. કુલ 1 લાખથી વધુ મીટરની લંબાઈના રોડનું સમારકામ કરવામાં આવશે. અત્યારે શહેરના કુલ 32 રોડ પર પેચવર્કનું કામ ચાલી રહ્યુ છે. જ્યારે શહેરના 16 રોડ ...
ચીનની ચાલાકી પર લાગશે લગામ, LACને દિલ્હી સાથે જોડવામાં આવશે, નાથુલા સુધી ટ્રેન દોડશે
કેન્દ્ર સરકાર સિવોક-રંગપો રેલ લાઇન યોજનાના વિસ્તરણ હેઠળ ભારત-ચીન સરહદ સુધી રેલ જોડાણ વિસ્તારવાની તૈયારી કરી રહી છે. નવી રેલવે લાઈન રંગપો-નાથુલાથી સિક્કિમની રાજધાની ગંગટોક થઈને ચીનની સરહદ સ...
“ઉલટા ચોર કોટવાલ કો ડાંટે” જેવો ઘાટ! : “ભગવા ટ્રેપથી” મુસ્લિમ છોકરીઓને બચાવવાના નામે વીડિયો બનાવી વાયરલ કરાયો. હિંદુઓને “અધર્મી” કહી સંબોધતા વિવાદ.
સુરત શહેરના લીંબાયતના ખ્વાજાનગર વિસ્તારમાં મુસ્લિમ છોકરીઓને ટાર્ગેટ કરીને લગાવવામાં આવેલા બેનરો સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બન્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્?...
નેપાળના PM પ્રચંડે નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, વેપારથી લઈ ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ અંગે કરી ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરી હતી. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગુરુવારે...
Elon Musk ફરી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, મે મહિનામાં સંપત્તિમાં $29 બિલિયનનો વધારો થયો
Elon Musk ફરી ઈતિહાસ રચતા વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ટેસ્લાના શેરમાં એક મહિનામાં 25 ટકાથી વધુનો વધાર?...
ભારત-નેપાળ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ, આર્થિક સ્મૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા, બંને દેશના વડાપ્રધાને કર્યું ઉદઘાટન
ભારત અને નેપાળની મિત્રતાનો આજે ખુબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બના?...
મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત
26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ ગુજરાતના વિકાસને પણ પ્રાથમિકતા આપી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને મુખ્યમંત્રી તરીકેન?...
મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે
ગૃહમંત્રી અમિત શાહે ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજ...
સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા વધારે તેજી સાથે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2 ટકા
કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્?...