BCCIએ એશિયા કપ માટે કરી ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ તારીખે પાકિસ્તાન સામે જામશે ખરાખરીનો જંગ
દરમિયાન, બીસીસીઆઈએ આ મહિને 12 જૂનથી રમાનારી ઇમર્જિંગ એશિયા મહિલા એશિયા કપ માટે 14 ખેલાડીઓની ભારતીય A ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય A ટીમ 13 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્...
મણિપુર પાટનગરમાં કુકી આતંકવાદીઓએ બે ગામો પર કર્યો હુમલો, 15 ઘાયલ, 2ની હાલત ગંભીર
મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બોમ્બ અને હથિયારોથી સજ્જ શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કરતાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. અધિક...
આવતા સપ્તાહની બેઠકમાં RBI વ્યાજ દરમાં સ્થિરતા જાળવી રાખે તેવી શકયતા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની મોનિટરી પોલિસી કમિટિ ની આવતા સપ્તાહે મળનારી બેઠકમાં એમપીસી વ્યાજ દરમાં સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. એપ્રિલમાં મળેલી બેઠકમાં એમપીસીએ ?...
પ્રભાસ અને કૃતિ સેનનની આદિપુરુષે રિલીઝ પહેલા મચાવી ધૂમ, 430 કરોડથી વધુની કરી કમાણી
બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ‘ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક ?...
અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત, સમગ્ર રુટ પર ત્રીજી આંખથી રહેશે નજર
અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સમગ્ર રુટ પર ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે.અમદાવાદમાં નીકળનાર રથયાત્રા ગુજરાત પોલીસનો સૌથી મોટો બંદોબ?...
દુ:ખની ઘડીએ ઓડિશા વાસિયોએ માનવતા મહેકાવી, રક્તદાન માટે હોસ્પિટલોમાં લગાવી લાંબી કતારો
આ સમયે દુ:ખનો પહાડ તૂટ્યો છે. ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત છે. આજની સવારની શરૂઆત એક દુઃખદ સમાચાર સાથે થઈ. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકોના મ...
યુનોની સલામતી સમિતિ વિકૃત અને નીતિહીન માળખું બની રહી છે : ભારત
સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું વર્તમન માળખું 'વિકૃત અને નીતિહીન બની ગયું છે અને તે સંસ્થાનવાદી સમયનું પ્રતિબિંબ પાડે છે.' તેમ કહેતાં યુનો સ્થિત ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે જણાવ?...
મણિપુરમાં અમિત શાહની અપીલની અસર મોટા પ્રમાણમાં શસ્ત્રો સરેન્ડર થઈ રહ્યાં છે
હિંસાગ્રસ્ત મણિપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર દેખાઈ રહી છે. ત્યાં પોલીસ સ્ટેશનોમાંથી પણ લુંટવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો તોફાનીઓ સરેન્ડર કરી રહ્યા છે. મણિપુર પોલીસ?...
ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમ?...
આપણી ભાગીદારીને ‘સુપર હીટ’ બનાવીએ : નેપાળના વડાપ્રધાનને નરેન્દ્ર મોદીએ કહ્યું
ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૭ જુદા જુદા કરારો કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં જ આવેલા હૈદ્રાબાદ હાઉસમાં બંને દેશ?...