સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ.
સુરત( Surat) માં 26 અને 27 મેએ બાબા બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવા જઈ રહ્યો છે.. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે.. ત...
વડાપ્રધાને આપેલા આ વચનને પૂરું કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના 200થી વધુ કર્મચારીઓ આગળ આવ્યા, જિલ્લા કલેકટર સહિત સરકારી બાબુઓએ 1 દિવસનો પગાર ડોનેટ કર્યો.
ભરૂચ જિલ્લા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત વહીવટીતંત્રના 200 થી વધુ કર્મચારીઓ વિદ્યાર્થીની તબીબ બનવાના સ્વપ્નને પૂરું કરવા જેહમત ઉઠાવી છે. ભરૂચ જિલ્લાના વાગરાની આલિયાબાનુ પટેલની MBBS ના બી?...
મોરારી બાપુના ‘ગઢમાં’ બાગેશ્વર બાબા નાંખશે ધામા, જાણો ગુજરાતમાં ક્યાં ભરાશે દરબાર.
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ તેમનો દિવ્ય દરબાર ભરશે. શાસ્ત્રી બે દિવસ માટે સૌરાષ્ટ્ર પ્રવાસ પર હશે. ગુજરાતમાં તેમનો આ પહેલો કાર્યક્રમ છે. આ મામલે વિવાદો થાય તો પણ નવાઈ ...
લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.
દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સ?...
USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ.
USAના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. માર્ચ-2023માં રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તે...
ય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, 20 મેના રોજ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એક દિવસીય ગુજરાત(Gujarat) પ્રવાસે આવશે. તેવો 20 મેના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર?...
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું મહામંથન, 17 મેના રોજ યોજાશે પ્રદેશ કારોબારી.
લોકસભા 2024ની ચૂંટણી જેના માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી હાંસલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠેર ઠેર આ અંગે જિલ્લા અનુસાર બ?...
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યપ્રધાનને કરી અપીલ, ‘ધ કેરલ સ્ટોરી’ને ગુજરાતમાં કર મુક્ત કરવા માગ.
‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ રીલીઝ થયા બાદથી જ ખૂબ ચર્ચામાં છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતેના ધારાસભ્યએ શૈલેષ મહેતાએ ફિલ્મને કરમુક્ત કરવા માટે માગ કરી છે. ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) વધુમાં વધુ મહિલાઓ?...
પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા, ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહફાળો.
પીએમ મોદીએ ગિફ્ટ સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધિત કરતા જણાવ્યું કે, ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. જેમાં શિક્ષકોની મોટી ભૂમિકા છે. તેમણે ?...
PM Modi એ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી.
ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રાજ્યને ભેટ આપી છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ...