અદાણી ગ્રૂપને કારણે LIC ફરી ગેલમાં, એક દિવસમાં થયો 3347 કરોડ રૂપિયાનો નફો
દેશની સૌથી મોટી વીમા કંપની LIC માટે સોમવાર ઘણો સારો રહ્યો. અદાણી ગ્રૂપના શેરમાં 19 ટકાના ઉછાળાને કારણે LICને રૂ. 3,447 કરોડનો ફાયદો થયો છે. વાસ્તવમાં એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે સુપ્રીમ કોર્ટની પેનલ...
‘સરકાર કરશે ઈ-સેન્સસ, દરેક વ્યક્તિ ભરી શકશે ડેટા, ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર જન્મ અને મૃત્યુના ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. શાહે નવી ?...
સદીના અંત સુધી તાપમાન 2.7 ડિગ્રી વધે તો ભીષણ ગરમીને લીધે દેશના 60 કરોડ લોકો સામે અસ્તિત્વનું સંકટ
જો તમામ દેશો ઉત્સર્જન ઘટાડવાની તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરે તો પણ ભારતની 60 કરોડથી વધુ વસતી સહિત વિશ્વભરના 200 કરોડથી વધુ લોકો ખતરનાક રીતે ભીષણ ગરમીનો સામનો કરશે. આ ગરમી એટલી ભયાનક હશે કે અસ્?...
શ્રીનગરને દુલ્હનની જેમ સજાવાયું છે : જી-20ની ટૂરીઝમ વર્કીંગ કમીટીની પરિષદ મળી રહી છે.
જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં આજથી જી-૨૦ દેશોની ટૂરીઝમ વર્કીંગ કમીટીની પરિષદ શરૂ થઈ ગઈ છે. તેમાં સભ્ય દેશોના ૬૦થી વધુ પ્રતિનિધિઓ, ફિલ્મ અને ઈકો-ટૂરીઝમ પર અલગ અલગ સેશન્સમાં ચર્ચા કરશે. ૨૨-૨૩-૨૪?...
દેશની તમામ બેંકો અને RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી 2000 રૂ. નોટ બદલી શકાશે
દેશની તમામ બેંકો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી એટલે કે મંગળવારથી બે હજાર રૂપિયાની નોટો બદલવામાં આવશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, લોકો પાસે ચાર મહ...
‘હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય’, ઓસ્ટ્રેલિયા-ભારતના સંબંધોને આગળ લઈ જઈશ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયા સાથે ભારતના સંબંધોને આગળના તબક્કામાં લઈ જવા તત્પર છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત અને સ્વત?...
PM મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા, ભારતીય સમુદાયે કર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝે કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાય સાથે સિડનીમાં પીએમ મોદી સાથે ઉજવણી ક...
ફેસબુક પર લાગ્યો 10,700 કરોડનો તગડો દંડ, પર્સનલ ડેટાની સાથે થઈ રહી હતી છેડછાડ
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને (Meta) યુઝર્સના ડેટા સાથે છેડછાડ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. યુરોપિયન યુનિયને યુએસની દિગ્ગજ ટેક કંપની પર લગભગ 10,770 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સોશિયલ મીડિયા કંપની...
PM મોદીને ગ્લોબલ સાઉથના નેતા કહ્યા, પાપુઆ ન્યૂ ગિનીના PMએ ભારતના નેતૃત્વને સમર્થન આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. હવે વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ પહેલા વડાપ્રધાન જ?...
ગુજરાત ATS એ અલકાયદા ઈન્ડિયાના સક્રિય ગ્રુપનો કર્યો પર્દાફાશ
રથયાત્રા પહેલાં રાજ્યમાં કોઈ પણ ઘટના ન બને તે માટે તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની છે. જેમાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજી...