‘ધ કેરલા સ્ટોરી’ એ ત્રીજા રવિવારે પણ કરી કમાલ, 200 કરોડના આંકડાથી માત્ર એક કદમ દૂર
‘ધ કેરલા સ્ટોરી’ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અજાયબીઓ કરી છે. આ ફિલ્મે તેની વાર્તા સાથે લાખો લોકોના મન પર છાપ છોડી છે, જેના કારણે લોકો હવે ફિલ્મ વિશે વ?...
સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, આતંકવાદની વ્યાખ્યા કરવી જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૭ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ દુનિયાની આજની હકીકતથી માઈલો દૂર છે. તેમાં હવે સુધારાની ખૂબ જરૂર છ?...
કાશ્મીરમાં G-20 બેઠક પહેલા PAKનું ષડયંત્ર, સોશિયલ મીડિયા પર 100થી વધુ ફેક હેશટેગ કર્યા એક્ટીવ
જમ્મુ-કાશ્મીરમાં આજથી G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી, આ પહેલો મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં G-20 દેશોના 60 થી વધુ ...
જેમ્સ મારાપેએ મોદીને વિકાસશીલ દેશોના નેતા કહ્યા, ભારતના વડાપ્રધાને મદદની ખાતરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. PM મોદીએ ત્રીજા ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન સમિટમાં હાજરી આપી હતી. PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સાથે દ્વિ?...
PM મોદીએ જાપાની અખબારને કહ્યું ‘પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ સ્વીકાર્ય નથી’
G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ દરમિયાન તેઓ ત્યાં હાજર ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ પહેલા તેમણે જાપાની અખબારને ખાસ ઈન્ટરવ્યુ ...
G7 દેશો દ્વારા યુક્રેનને સમર્થન કરતો પ્રસ્તાવ પાસ, PM મોદીએ કહ્યું યુદ્ધ અમારા માટે માનવતાનો મુદ્દો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોશિમામાં G-7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી પહેલી?...
પીએમ મોદીએ આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા પર જી-7 બેઠકમાં આપ્યો મૂળ મંત્ર
G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ દરમિયાન તેમણે કોન્ફરન્સના છઠ્ઠા કાર્ય સત્રને સંબોધિત કર્યું. પીએમ મોદીએ સૌથી પહેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિ?...
27 મેના રોજ અમદાવાદમાં BCCIની સ્પેશિયલ મિટિંગ યોજાશે, વન-ડે વર્લ્ડ કપ અંગે થઈ શકે છે જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ 27મી મેના દિવસે એક ખાસ મિટિંગ કરવા જઈ રહ્યું છે. BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાના...
ટાટા મોટર્સને મોટો ફટકો, બેસ્ટ ટેન્ડર સામેની અપીલ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી
ટાટા મોટર્સને મોટો આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈમાં આશરે રૂ. 2,450 કરોડની કિંમતની 1,400 ઈલેક્ટ્રિક બસોના સપ્લાય માટે કંપનીને ટેન્ડર બિડમાંથી ગેરલાયક ઠેરવવાના બેસ્ટ (બૃહદમુંબઈ ઇલેક...
Adipurushનું નવું ગીત ‘જય શ્રી રામ’ સાંભળીને ચાહકોને થયો આનંદ
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે. આ માત્ર એક ગીત નથી, પરંતુ દેશભરના 120 કરોડ લોક?...