click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ
Gujarat

ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ મહિલા બેંગલુરુથી પકડાઈ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ મંગળવારે અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા સમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે.

Last updated: 2025/07/30 at 11:25 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ATSએ મંગળવારના રોજ અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય સમા પરવીન નામની મહિલાને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી ધરપકડ કરી છે. સમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં રહેતી હતી, જ્યાં તે પોતાના ભાઈ સાથે રહી હતી. તેના ભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સમા પરવીન પર સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ મારફતે જેહાદી વિચારો ફેલાવવાનો અને યુવાનોને ઉશ્કેરવાનું ગંભીર આરોપ છે. તેણીએ જેહાદ સંબંધિત દેશવિરોધી વિડિઓઝ અપલોડ કરીને યુવાનોને આતંકી પ્રવૃત્તિઓ તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. એ પણ સામે આવ્યું છે કે તાજેતરમાં 23 જુલાઈએ ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ સાથે પણ સમા પરવીનનો સંપર્ક હતો.

गुजरात ATS ने कर्नाटक से अल कायदा की कथित मास्टरमाइंड को गिरफ्तार किया है.

आरोप है कि वह भारत में बड़े हमलों की साजिश रच रही थी.

जिसकी पहचान 30 वर्षीय समा परवीन बताया जा रहा है.#GujaratATS #Karnataka #Alqaeda #Mastermind #Terrorist

[ Gujarat ATS, Karnataka, Al Qaeda,… pic.twitter.com/ZkdBCyyWKV

— One India News (@oneindianewscom) July 30, 2025

ગુજરાત ATSએ સમા પરવીનના નિવાસસ્થાન પરથી અનેક ડિજિટલ પુરાવાઓ તથા શંકાસ્પદ ડેટા કબજે કર્યા છે, જેનાથી વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પરવીન શંકાસ્પદ એપ્લિકેશનો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારફતે અલકાયદાની વિચારધારાથી પ્રેરિત કઈંક મોટું ષડયંત્ર ઘડવાની તૈયારીમાં હતી. તે સંભાવિત રીતે અન્ય લોકોને પણ સંગઠનમાં જોડાવા માટે ભડકાવતી હતી.

ગુજરાત ATS હાલમાં સમા પરવીનથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આતંકવાદી નેટવર્કમાં જોડાયેલા અન્ય લોકો તથા તેમનાં ભવિષ્યનાં ષડયંત્રો અંગે વિગતો મેળવી શકાય.

આ સમગ્ર કાર્યવાહી એ સંદર્ભમાં વિશેષ છે કારણ કે 23 જુલાઈએ ATSએ અલકાયદાના આતંકવાદી સંગઠન AQIS (અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકન્ટિનેન્ટ) સાથે જોડાયેલા ચાર લોકોની પણ ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદના ફતેહવાડીમાંથી મોહમ્મદ ફરદીન, અરવલ્લીના મોડાસાથી સેફુલ્લા કુરેશી, દિલ્હીથી મોહમ્મદ ફૈક અને નોઈડાના સેક્ટર 63થી ઝીશાન અલીની ધરપકડ કરવામાં આવી હતી.

આ દરેક આરોપીઓ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રૂપ મારફતે ભારતના વિવિધ ભાગોમાં આતંકી વિચારધારાનું જાળું પાથરવાનું કામ કરી રહ્યા હતા. અહીં સુધી કે એક આરોપી, જેને નકલી નોટ રેકેટમાં પણ સામેલ હોવાનું કહેવામાં આવ્યું છે, તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત ATSની આ કામગીરીએ ફરી એકવાર દર્શાવ્યું છે કે રાજ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાપૂર્ણ આતંકી સેલ્સ વિરુદ્ધ તે સતર્ક અને અસરકારક રીતે કામ કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: Al Qaeda module woman, AQIS, AQIS terrorists, ATS, Bengaluru, Breaking news, Gujarat ATS, gujarat cm, gujarati news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, top news, અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકન્ટિનેન્ટ, અલ કાયદા મોડીયૂલની માસ્ટરમાઈન્ડ, ગુજરાત ATS, ઝારખંડ, બેંગલુરુ, સમા પરવીન, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ
Next Article 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનમાં સુનામી, અનેક જગ્યાએ આપ્યું એલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?