Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

Whatsapp વાપરતા કરોડો લોકો માટે મોટો ખતરો, RBIએ આપી ચેતવણી

Whatsapp વાપરતા કરોડો લોકો માટે મોટો ખતરો, RBIએ આપી ચેતવણી

સાયબર ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સતત નવી નવી રીતોથી લોકોને છેતરતા રહે છે. આ સંદર્ભમાં ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે, તેમને ડિજિટલ ધરપકડથી સાવધ રહેવાની અપીલ કરી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.