click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું
Gujarat

કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં આગ : ભાજપનો TMC પર આરોપ, બાંગ્લાદેશી ઘૂસણખોરોને નવા દસ્તાવેજો અપાવવાનું કાવતરું

પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન (New Town) વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને ખાખ થઈ ગયાં છે.

Last updated: 2025/12/18 at 11:53 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

પશ્ચિમ બંગાળના કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં આવેલી ઘુની (Ghuni) ઝૂંપડપટ્ટીમાં 18 ડિસેમ્બરની સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અંદાજે 100થી વધુ ઝૂંપડાંઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. અહેવાલો અનુસાર સાંજે લગભગ સવા સાત વાગ્યાના સમયે ઇકો પાર્કના ગેટ નંબર-6 નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જ્યારે ઝૂંપડાંઓમાં રહેલી જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની લગભગ 5થી 10 ગાડીઓ તહેનાત કરવામાં આવી હતી, જોકે સાંકડા રસ્તાઓને કારણે ફાયર ફાઇટરોને અંદર પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લાંબી મહેનત બાદ મોડી રાત સુધીમાં આગ કાબૂમાં લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ મળ્યા નથી.

આ ઘટનાને લઈને રાજકીય ઘમાસાણ પણ શરૂ થયું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હોઈ શકે છે. માલવીયાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં Special Intensive Revision (SIR) પ્રક્રિયા શરૂ થયા બાદ અનેક ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પોતાના ઝૂંપડાં બંધ કરીને સરહદ પાર ભાગી જવાની સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાના ઉપનગરોમાં ખાલી અને તાળાબંધ ઝૂંપડાંના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સૌ જાણે છે કે ઘુની ઝૂંપડપટ્ટીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હતા.

Days before the Election Commission of India (ECI) is set to begin hearings on notices to be served to illegal Bangladeshi and Rohingya settlers, a massive fire has broken out in the Ghuni slum near Eco Park, New Town.

Ever since the SIR process began in West Bengal, visuals of… pic.twitter.com/J9FgALqOxF

— Amit Malviya (@amitmalviya) December 17, 2025

માલવીયાએ આરોપ લગાવ્યો કે મોટાભાગના ઘૂસણખોરો આગ લાગતા પહેલાં જ વિસ્તાર છોડીને જઈ ચૂક્યા હતા અને આગ બાદ પણ ફાયર સેફટીના વાહનો પૂરતી સંખ્યામાં તહેનાત કરાયા નહોતા. તેમણે વધુમાં દાવો કર્યો કે આગ જાણબૂઝીને લગાવવામાં આવી હોઈ શકે છે, જેથી પછી “આગમાં દસ્તાવેજો બળી ગયા” એવું બહાનું બનાવી નવા આધાર કાર્ડ, રેશન કાર્ડ મેળવવામાં આવે અને ફરીથી મતદાર યાદીમાં નામ દાખલ કરી શકાય. નોંધનીય છે કે તાજેતરમાં ચૂંટણી આયોગે જાહેર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં લગભગ 58 લાખ નામો હટાવવામાં આવ્યા છે, જેમાં ઘુની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામો પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, ભાજપના આ ગંભીર આરોપો પર સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bangladeshi infiltrators, BJP, Breaking news, CM Gujarat, Ghuni, gujarat, gujarati news, Kolkata slum fire, latest news, Narendra Modi, New Town, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, SIR, Special Intensive Revision, TMC Govt, TMC leader, top news channel, topnews, topnewschannelinindia, કોલકાતા, ઘુની, ન્યૂ ટાઉન વિસ્તાર, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ સરકાર, ફાયર બ્રિગેડ, ભાજપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સવિશેષ’, ‘વિશેષ’ અને ‘શેષ’નું સન્માન અન્યો કરે છે, ‘નિઃશેષ’નું સન્માન પરમાત્મા – મોરારિબાપુ
Next Article ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રસિદ્ધ મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?