Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર

ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર

 ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિંગ કર્યું હતું. ભાજપની તરફેણમાં 19 જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પક્ષમાં 17 મત પડ્યા હતા. તમામ 35 કાઉન્સિલરો અને એક સાંસદે તેમના મતનો ઉપયોગ કર્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.