click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી
Gujarat

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

હવાના પ્રદૂષણના વધતા સ્તરને જોવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પેરેશનના કમિશનરે વહીવટી અધિકારીઓની સાથે બેઠક યોજી. ત્યારબાદ વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બુધવારથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

Last updated: 2023/10/27 at 12:02 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

મુંબઈ શહેર અને ઉપનગરમાં બદલાતા વાતાવરણના કારણે હવા પર પણ તેના પરિણામ થવા લાગ્યા છે. હવાના પ્રદૂષણના વધતા સ્તરને જોવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પેરેશનના કમિશનરે વહીવટી અધિકારીઓની સાથે બેઠક યોજી. ત્યારબાદ વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બુધવારથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કડક કાર્યવાહી કરવા સુચના આપી. તેમને કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે નહીં તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી.

ગાઈડલાઈનની મહત્વની વાતો

  • 70 મીટરથી ઉંચી ઈમારતનું નિર્માણ કરવું છે તો તેની ચારેબાજુ 35 ફૂટથી ઉંચા પતરાથી તેને ઢાંકવું પડશે.
  • 1 એકરથી વધારેની જગ્યામાં કન્સ્ટ્રક્શન માટે 35 ફૂટની ઉંચાઈના પતરાથી ઢાંકવા પડશે, તેનાથી ઓછા વિસ્તારની જગ્યામાં કામ કરવુ પડશે તો 25 ફૂટ ઉંચા પતરાથી ઈમારતને ઢાંકવી પડશે.
  • ઈમારતોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તો તેને લીલા કપડાથી ઢાંકવુ જરૂરી છે.
  • કન્સ્ટ્રક્શન તોડી પાડવા માટે ચારે તરફ લીલા કપડાથી કવર કરવું જરૂરી છે.
  • કન્સ્ટ્રક્શનનું કામ ચાલે તે સમય દરમિયાન પાણીનો છંટકાવ સમય-સમય પર થવો જોઈએ.
  • કન્સ્ટ્રક્શનના સામાન પર પણ સમય-સમય પર પાણીનો છંટકાવ કરવો જરૂરી છે.
  • કન્સ્ટ્રક્શન સાઈટસ પર સીસીટીવી કેમેરા, ગાડીઓની સાફ સફાઈ પર પણ યોગ્ય ધ્યાન આપવું.
  • કન્સ્ટ્રક્શન સાઈટસ પર હવાનું પ્રદૂષણ ના થાય તેની પર ધ્યાન રાખવું.
  • કન્સ્ટ્રક્શન સાઈટ પર કાટમાળ હોય તેનું મેનેજમેન્ટ BMCના દિશાનિર્દેશો મુજબ થાય તેનું ધ્યાન રાખવું.
  • કન્સ્ટ્રક્શનનો સામાન લાવવા અને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી ગાડીઓનું સમય મુજબ PUC કરવામાં આવે.
  • BMCના પૂલોનું કામ અથવા અન્ય બાકી પ્રોજેક્ટસની જગ્યા 25 ફૂટ સુધી બેરિકેડિંગ કરવામાં આવે.
  • મેટ્રોની જમીન ઉપર ચાલી રહેલા કામ 25 ફૂટ ઉંચાઈ સુધી બેરિકેડિંગથી ઢાંકવામાં આવે. કન્સ્ટ્રક્શન સમયે સ્મોગગન, વોટર સ્પ્રિંકલરનો ઉપયોગ થાય.
  • આ તમામ પ્રતિબંધિત ઉપાય SRA, MHADA, MIDC, MSRDC, MMRDA, BPT, Airport Authority, Railway સહિતના ખાનગી અને સરકારી વિભાગોના પ્રોજેક્ટ માટે જરૂરી છે.
  • રાત્રીના સમયે કાટમાળનો નિકાલ રોકવા માટે તમામ BMC આસિસ્ટન્ટ કમિશનરની સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવશે.
  • તમામ વિભાગોના આસિસ્ટન્ટ કમિશનર એર પોલ્યુશન ઓછુ કરવા માટે પોતાની ટીમ બનાવે. જેમાં 2 BMC વોર્ડ એન્જિનિયર, એક પોલીસ કર્મી, એક માર્શલ અને ગાડી રાખે. મોટા વિભાગમાં 6 ટીમ, મીડિયમ સ્તરના વિભાગમાં 4 ટીમ અને નાના વિભાગમાં 2 ટીમ રહેશે.
  • આ વિશેષ ટીમ સ્પોટ પર પહોંચીને તેની વીડિયોગ્રાફી કરશે અને નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની પર નજર રાખશે અને નિયમોનું પાલન ના થતું હોય તો કામ રોકવા માટે નોટિસ પણ આપે અથવા જગ્યા સીલ કરી દે.
  • આ ગાઈડલાઈન જાહેર થયા બાદ 15 દિવસની અંદર સ્પ્રિંકલર અને 30 દિવસની અંદર સ્મોગ ગનની ખરીદી કરવી જરૂરી, તમામ લોકો તેનું પાલન કરે.
    RTO કમિશનર એવા વાહનો પર કાર્યવાહી કરે જે નિયમોનું પાલન કરી રહ્યા નથી.
  • મહારાષ્ટ્ર પોલ્યૂશન નિયમંત્ર મંડળ આગામી મહિના સુધી BPCL, HPCL, RCF, ટાટા પાવર અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો પર હવાના પ્રદૂષણ પર ધ્યાન રાખે અને યોગ્ય કાર્યવાહી કરે. તેનો દરરોજનો રિપોર્ટ BMCને સોંપે.
  • કોન્ટ્રાક્ટર અને બિલ્ડર જે વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ હોય તેવા વાહનનો જ ઉપયોગ કરે.
  • કન્સ્ટ્રક્શન સાઈટનો કાટમાળ રસ્તા પર ના આવે તેનું ધ્યાન રાખવામાં આવે.
  • રસ્તા પર આવતા પહેલા વાહનની યોગ્ય સફાઈ કરાવવી જરૂરી છે.
  • ડમ્પિંગ ગ્રાઉન્ડ અથવા ખુલ્લામાં કોઈ પણ જગ્યાએ કચરો ના સળગાવવો. તેની પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: air polution, BMC, BMC Commissioner, BPCL, Iqbal Singh Chahl, Maharashtra, Mumbai, mumbai air quality, Mumbai Municipal Corporation, RCF

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઋષિ સુનકે બ્રિટિશ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું, કહ્યું- હજુ ઘણું હાંસલ કરવાનું બાકી છે
Next Article વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?