વાલોડ તાલુકા પંચાયત પ્રમુખને આ બાબતે પૂછવામાં આવતા એમણે જવાબ આપવાની ના પાડી હતી.
પુલ તૂટવા પાછળ ક્યાંક ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. ભ્રષ્ટાચારની પૂરેપૂરી તપાસ થાય અને જે કસૂરવાર હોય તેની કાર્યવાહી થાય એવી ગ્રામજનોની માંગ છે. આ બનાવને લઈને ગ્રામજનોમાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ- વિકાસ શાહ (તાપી)