click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર
GujaratJamnagar

જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

જામનગરમાં માફિયાગીરી અને સંગઠિત ગુનાખોરી આચરનાર તત્વો સામે વહીવટી તંત્ર અને પોલીસે લાલ આંખ કરી છે.

Last updated: 2026/04/23 at 1:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • જામનગરમાં અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર કાર્યવાહી
  • 1200 સ્ક્વેર ફૂટ સરકારી જમીન પર દબાણ
  • ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
  • કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં અલ્તાફ
  • 29 આરોપીઓ સામે કેસ, કેટલાક હજુ ફરાર

જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળે છે.

Contents
1200 સ્ક્વેર ફૂટ સરકારી જમીન પર દબાણભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીચૂંટણીમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો29 આરોપીઓ સામે ગુનો, કેટલાક હજુ ફરાર

1200 સ્ક્વેર ફૂટ સરકારી જમીન પર દબાણ

આ કાર્યવાહી શહેરના બંગલા વાડી વિસ્તારમાં કરવામાં આવી હતી. અલ્તાફે લગભગ 1200 સ્ક્વેર ફૂટ સરકારી જમીન પર દબાણ કરીને ફાર્મહાઉસ બનાવ્યું હતું.

પ્રશાસને અગાઉ નોટિસ આપીને દબાણ દૂર કરવાની ચેતવણી આપી હતી, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થતાં પોલીસની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

બુલડોઝર કાર્યવાહી દરમ્યાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોનો મોટો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અલ્તાફ અને તેના સાગરિતોની અન્ય ગેરકાયદેસર સંપત્તિઓ સામે પણ નજીકના સમયમાં કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણીમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો

અલ્તાફ ખફી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 12માંથી ચૂંટણી લડી રહ્યો છે.

વિશેષ વાત એ છે કે એ જ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ પણ ગુજસીટોકના આરોપી અસલમ ખીલજીને ટિકિટ આપી છે. બંને ઉમેદવારો અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે.

29 આરોપીઓ સામે ગુનો, કેટલાક હજુ ફરાર

જામનગર પોલીસે અલ્તાફ અને અસલમ ખીલજી ગેંગ સામે મોટી કાર્યવાહી કરીને ગુજસીટોક હેઠળ કેસ નોંધ્યો છે.

આ કેસમાં કુલ 29 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તેની ગેંગના કેટલાક સભ્યો હજુ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-04-23-at-1.14.32-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા

ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ

TAGGED: @india, AAP Candidate, AAP vs Congress Jamnagar, AAP vs કોંગ્રેસ જામનગર, Altaf Khafi Case, bulldozer action, CM Gujarat, Congress Candidate, gujarat, Gujarat Crime News, Gujarat GujCTOC News, gujarati news, GujCTOC Case, Illegal Property Demolition Gujarat, illegal-construction, india news, jamnagar, Jamnagar Bulldozer Action, Jamnagar Crime News, Jamnagar District, Jamnagar News, jamnagar police, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Police Action Gujarat, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, અલ્તાફ ખફી કેસ, આપ ઉમેદવાર, કોંગ્રેસ ઉમેદવાર, ગુજરાત ક્રાઇમ સમાચાર, ગુજરાત ગુજક્ટોસી ન્યૂઝ, ગુજસીટીઓસી કેસ, ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર મિલકત તોડી પાડવાનું ગુજરાત, જામનગર ક્રાઈમ ન્યૂઝ, જામનગર પોલીસ, જામનગર બુલડોઝર એક્શન, જામનગર સમાચાર, પોલીસ એક્શન ગુજરાત, બુલડોઝર કાર્યવાહી, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદી અંગે ‘આતંકી’ શબ્દ પ્રયોગ મામલે ખડગેને ચૂંટણી પંચની નોટિસ, 24 કલાકમાં જવાબ માંગ્યો
Next Article ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
Gujarat એપ્રિલ 23, 2026
પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”
Gujarat એપ્રિલ 23, 2026
ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા
Bharuch Gujarat એપ્રિલ 23, 2026
દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા
Gujarat એપ્રિલ 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?