Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો

2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે.  કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલ્વે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી તકો ખુલશે.

આ પ્રોજેક્ટને મળી મંજૂરી

કોડરમા – બરકાકાના ડબલિંગ (133 કિમી)

આ વિભાગ ઝારખંડની મુખ્ય કોલસા ઉત્પાદન વિસ્તારમાંથી પસાર થાય છે. પટના અને રાંચી વચ્ચે સૌથી નાનો અને કાર્યક્ષમ  રેલ માર્ગ પણ છે.

બલ્લારી – ચિકજજુર ડબલિંગ (185 કિમી)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.