સ્માર્ટ ડિવાઈસનો ‘જીવ’ બનશે ભારત, અમેરિકાથી એક લાખ કરોડ લાવવાની PM મોદીની યોજના!
વિશ્વના કોઈપણ સ્માર્ટ ઉપકરણનું જીવન તેની ચિપ છે. ઉપકરણ જેટલું સ્માર્ટ હશે, તેમાં વધુ ચિપ્સ હશે. ચીપ્સની આ ખેલમાં ચીન માસ્ટર છે. અત્યારે આ એ મેદાન છે જેના પર અમેરિકા ચીનને હરાવવા માંગે છે, પરંતુ અમેરિકા આ કામ એકલા હાથે…










