અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની અસર યથાવત, ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર
બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. એવામાં આજે હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે. બિપરજોય વાવાઝોડાની અસરથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યો…








