Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 31°C

Gujarat

17,644 stories Updated ઓક્ટોબર 22, 2026

सैकड़ों पेड़ गिरे, 1100 गांवों में बिजली गुल, पिता-पुत्र की मौत और 23 घायल; बिपरजॉय ने मचाई कैसी तबाही?

अरब सागर से 10 दिन पहले उठा बिपरजॉय तूफान गुरुवार शाम गुजरात के कच्छ में जखाऊ पोर्ट से टकरा गया। बिपरजॉय की वजह से गुजरात के कई जिलों में तेज हवाएं चल रही हैं और बारिश हो रही हैं। कच्छ…

· 2 min read

બાંગ્લાદેશમાં આવ્યો 4.8ની તીવ્રતાનો ભૂકંપ

આ પહેલા 13 જૂને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. EMSC અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. આ પછી મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ કટરા…

· 1 min read

મણિપુરમાં ફરી એકવાર હિંસા, ઈમ્ફાલમાં કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ ભીડ કરતા વધારે…

· 2 min read

છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદની તોફાની બેટીંગ, હજુ પણ ભારે વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યા બાદ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી અને 171 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક…

· 2 min read

BIPARJOYએ ગુજરાત પછી રાજસ્થાનનું વધાર્યું ટેન્શન, વાવાઝોડાને લીધે આ 4 રાજ્યોમાં હાઈએલર્ટ

બિપોરજોય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદથી વાવાઝોડું સતત નબળું પડી રહ્યું છે. જોકે ત્યારબાદથી જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના…

· 2 min read

મણિપુરમાં ફરી હિંસા ભડકી, બેકાબૂ ટોળાએ કેબિનેટ મંત્રીના સરકારી નિવાસસ્થાનને સળગાવ્યું

બુધવારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં મંત્રી નેમચા કિપગેનના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી. બદમાશોએ મંત્રી નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને સળગાવી દીધું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બની હતી. આપને જણાવી દઈએ કે મણિપુરમાં ફાટી નીકળેલી તાજેહિંસા…

· 3 min read

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’નું યુએસ, યુકે અને કેનેડામાં રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ

ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝમાં માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસે આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મ અભિનેતા માટે પણ ઘણી મહત્વની છે.…

· 2 min read

સી યુ શાહ કેમ્પસની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ABVP કટિબદ્ધ.

કર્ણાવતી મહાનગર ના આશ્રમ રોડ સ્થિત CU Shah કેમ્પસમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવે તે માટે ABVP દ્વારા યુનિવર્સિટીના VC ને સંબોધીને આવેદનપત્ર આપી CU Shah કેમ્પસમાં આવેલ કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરાઇ…

· 1 min read

પૃથ્વી પર 174 વર્ષના ઈતિહાસમાં ત્રીજી વખત મે મહિનો સૌથી ગરમ રહ્યો, NOAAનો ચિંતાજનક રિપોર્ટ

પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન નેશનલ સેન્ટર ફોર એન્વાયરોમેન્ટલ…

· 2 min read

તાપી જિલ્લામાં મીંઢોળા નદી ઉપરના હાઇ લેવલ બ્રીજનો વચ્ચેનો એક સ્લેબ તૂટી પડવાની ઘટના અંગે કડક શિક્ષાત્મક કાર્યવાહીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

બ્રિજ નિર્માણમાં સંકળાયેલી એજન્સીને ગુણવત્તા મુજબનું મટિરીયલ ન વાપરવા અંગે બ્લેક લીસ્ટમાં મૂકી નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક…

· 1 min read