Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

Gujarat

17,644 stories Updated ઓક્ટોબર 22, 2026

કચ્છમાં બિપરજોયની તબાહી યથાવત: માંડવીમાં મેઘ તાંડવ, વીજપોલ-દિવાલો પડતાં અનેક ગાડીઓનો કચ્ચરઘાણ, સંખ્યાબંધ વૃક્ષો જળમુળથી ઉખડી ગયા

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો…

· 5 min read

વાવાઝોડાની ટ્રેન વ્યવહાર પર અસર, વધુ એક ટ્રેન રદ અને એક શોર્ટ ટર્મિનેટ કરાઈ

બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી સર્જી છે. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે વાહનવ્યવહારને અસર પડી છે, તો વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવે  દ્વારા વધુ એક ટ્રેન રદ અને એક ટ્રેન શોર્ટ…

· 2 min read

કિંમતની અસમાનતા, બજારની અસ્થિરતાને કારણે કંપનીઓના IPO પ્લાન મુલતવી

કિંમતની અસમાનતા, બજારની અસ્થિરતાને કારણે અનેક કંપનીઓએ આઇપીઓ પ્લાન મુલતવી રાખ્યા છે. તાજેતરના ઇશ્યુઓમાં સફળતા મળી હોવા છતાં આઇપીઓ માર્કેટમાં સન્નાટો છવાયેલો છે. જેના કારણે એપ્રિલથી લગભગ એક ડઝન જેટલી આઇપીઓ મંજૂરીઓ અમાન્ય થઈ ગઈ છે જયારે અડધો ડઝન મંજૂરીઓ…

· 2 min read

ઘાટલોડિયા,શાહઆલમ અને ચંડોળામાં ગેરકાયદેસર રહેતા ૧૨ બાંગલાદેશવાસીઓને એસઓજી દ્રારા ઝડપવામાં આવ્યા

અમદાવાદ શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા ૧૨ બાંગ્લાદેશીઓ એસઓજી દ્રારા પકડવામાં આવ્યા. એસઓજીના કહેવા પ્રમાણે તેમને બાતમીના આધારે ઘાટલોડિયા, શાહઆલમ અને ચંડોળમાં શોધખોળ શરુ કરી ત્યારબાદ તેમને એ વિસ્તારમાં નામ બદલીને રહેતા ૧૨ બાંગ્લાદેશના લોકો રહેતા હતાં. જેમાંથી…

· 2 min read

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાંથી બિપરજોય વાવાઝોડું  પસાર થયા બાદ હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણ…

· 3 min read

ASIA CUP 2023ની તારીખો જાહેર, પાકિસ્તાન અને શ્રીલંકામાં કુલ 13 મેચો રમાશે

ICCએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એશિયા કપ 2023ની તારીખો જાહેર કરી છે. એશિયા કપ 2023ની શરૂઆત 31 ઓગસ્ટે પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં થશે અને અંતિમ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાશે. એશિયા કપની 16મી આવૃત્તિની તારીખો જાહેર કરવામાં આવી છે,…

· 2 min read

અયોધ્યા: CM યોગી આદિત્યનાથે ભવ્ય રામ મંદિર નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યુ

મુખ્યમંત્રીએ અયોધ્યામાં લગભગ 18 કલાક વિતાવ્યા. ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા…

· 1 min read

ભારતીય ટીમ માટે સારા સમાચાર, એશિયા કપ માટે બુમરાહ-અય્યરને મળી શકે છે જગ્યા

ICC દ્વારા એશિયા કપ 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયા કપનું આયોજન 31 ઓગસ્ટથી કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર…

· 2 min read

રાજ્યમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 કિમીની આસપાસ નોંધાવવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું…

· 3 min read

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓ કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. https://twitter.com/ANI/status/1669522082122846208? સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે…

· 1 min read