નરેન્દ્ર મોદીની યાત્રા પૂર્વે પહેલી જ વાર અમેરિકામાં હિન્દુઓનું સમ્મેલન યોજાયું
અમેરિકામાં પહેલી જ વાર ઘણા મોટા પાયા ઉપર હિન્દુઓનું સંમેલન થયું હતું. ભારતીય અમેરિકનોના એક સમુહે અમેરિકામાં સંસદ-ગૃહ ધી કેપીટોલમાં હિન્દુ અમેરિકન શિખર સંમેલન યોજ્યું હતું. અમેરિકન હિન્દુઝ નામક એક સ્વૈચ્છિક સંસ્થાના સ્તાપક અને અધ્યક્ષ રોમેશ ઝાખરા ઘણા જ ઉત્સાહિ…









