ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરમાં 2000%નો ઉછાળો, રૂ. 1000 કરોડનો ઓર્ડર મળ્યો
ઇલેક્ટ્રિક બસ નિર્માતા કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં મંગળવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે ઓલેક્ટ્રા ગ્રીનટેકનો શેર 10 ટકાથી વધુ વધીને રૂ. 940.55 પર પહોંચી ગયો છે. કંપનીના શેરનું આ 52 સપ્તાહનું નવું ઉચ્ચ સ્તર છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરનું 52…










