પાકિસ્તાનની હાલત ‘કડકે તો કડકે પર મહારાજા કે લડકે’ જેવી, GDP શૂન્ય થઈ ગઈ પણ સંરક્ષણ બજેટમાં 13%નો વધારો !
એવું કહેવાય છે કે સંકટના સમયે વ્યક્તિ દરેક પૈસો સમજદારીપૂર્વક ખર્ચે છે. પાકિસ્તાનમાં કોઈ અણસાર નથી. તેમના માટે તો ‘કડકે તો કડકે પર મહારાજા કે લડકે’ કહેવત સાબિત થાય છે. આર્થિક સંકટ વચ્ચે પણ પાકિસ્તાન નાગરિકો પર ખર્ચ કરવાને બદલે…










