એલોન મસ્કની મોટી જાહેરાત, હવે ટ્વિટરના આ યુઝર્સ કરી શકશે મોટી કમાણી
એલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે, X/Twitter થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૂ કરશે. મસ્કે વધુમાં જણાવ્યું હતું કે સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ…










