ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી પર ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું કેનેડા માટે આ સારું નથી
કેનેડામાં ભારતના પૂર્વ પીએમ દિવંગત ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદેશ મંત્રી એસ જયશંકરનું ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે કેનેડા માટે આ સારું નથી. આ પ્રકારની ઘટના બંને દેશો માટે યોગ્ય નથી. કોંગ્રેસે પણ આ મુદ્દો વિદેશ…








