Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 27°C

Gujarat

17,633 stories Updated ઓક્ટોબર 21, 2026

ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ

ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. આ સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચારેય શખ્શો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. આ ઓપરેશન અંગે આજે…

· 1 min read

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં બે આરોપીઓને હાઇકોર્ટે આપી રાહત, નિયમિત જામીન થયા મંજૂર

મોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી માન્ય રાખી દીધી છે. જો કે બંને આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં…

· 2 min read

Cyclone Biparjoy Updates : તિથલ બીચ પર પોલીસનો કડક બંદોબસ્ત, ગુજરાતથી 830 કિ.મી. દૂર

ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા છે. 12 જૂન…

· 3 min read

હવે ઘરે બેઠા STના પાસ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થા મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહત દરના પાસ…

· 2 min read

નવસારીના ડાભેલમાં ચિકન-મટનના નામે ખવડાવાતા હતા ગૌમાંસ ભરેલા સમોસા: મરોલી પોલીસે દરોડો પાડી આરોપી અહમદ મહંમદ સુઝને પકડ્યો, 4 વર્ષથી કરતો હતો આ કામ

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવધ અને ગૌમાંસના વેચાણની કેટલીય ફરિયાદો સામે આવતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ માંગરોળ પાસેથી ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઇસ્માઇલ પાસેથી ગૈમાંસ ભરેલા સમોસાનો જથ્થો પકડાયો હતો. હવે તાજા કિસ્સામાં નવસારીના ડાભેલ ગામમાંથી પણ…

· 2 min read

સુરતઃ યુવાનવયે હૃદયરોગ.. એક જ સોસાયટીમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત

યુવાનવયે હૃદયરોગથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો હતો. ખટોદરા વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયાં હતાં. 18 વર્ષના કમલેશ અને 45 વર્ષના નફીસખાને પણ હૃદયરોગના હુમલામાં જીવ ગુમાવતાં સોસાયટીમાં…

· 3 min read

ગુજરાતી યુવકના સાસુ બન્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, બેંગલુરુમાં કર્યા દીકરીના લગ્ન

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની દીકરી લગ્નના બંધને બંધાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીના બેંગલુરુ સ્થિત ઘર પર આયોજીત સમારંભમાં સાદગી સાથે તેમની દીકરી પરકલા વાંગમયીએ ગુજરાતના પ્રતીક સાથે લગ્ન કર્યા છે. અમુક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લગ્ન સમારંભનું આયોજન બેંગલુરુની…

· 1 min read

ઇન્ડોનેશિયામાં ધગધગતા જ્વાળામુખીની હજ્જારો હિન્દુઓ નિયમિત પુજા કરે છે

ભારત દુનિયામાં સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ ઇન્ડોનેશિયામાં હિન્દુ-ધાર્મિક પ્રતીકોના ઉપયોગ સૌથી વધુ થાય છે. અહીંની નોટ ઉપર ભગવાન ગણેશની છાપ હોય છે. ઇન્ડોનેશિયામાં જ એક પર્વત છે જેનું નામ ભગવાન બ્રહ્મા ઉપરથી રખાયું છે. જાપાની ભાષામાં…

· 2 min read

વર્લ્ડ બેંકની ચાલુ વર્ષે વિશ્વનો વિકાસ દર 2.1 ટકા રહેવાની ધારણા

વિશ્વ બેંકે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મોટા ઘટાડાની આગાહી કરતા કહ્યું છે કે ઊંચા વ્યાજ દરોની અસર, રશિયા-યુક્રેન યુદ્ધની આડ અસર અને કોવિડ-૧૯ મહામારીની બાકી રહેલી અસરોને કારણે આગામી સમય પ્રતિકુળ રહેશે. Global growth is projected to significantly…

· 2 min read

સરકારની કડકાઈ બાદ હવાઈ ભાડામાં કરાયો ઘટાડો, 14 થી 61 ટકા સુધી ભાડા ઘટ્યા

દેશમાં વધતા જતા હવાઈ ભાડાને લઈને સરકાર કડક બની છે. જેના કારણે એરલાઈન્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે હવે તેઓ યાત્રીઓ પાસેથી તેમની ઈચ્છા મુજબ ભાડું વસુલ કરી શકશે નહીં. સરકારની કડકાઈ બાદ છેલ્લા 2 દિવસમાં દિલ્હીથી ઘણા શહેરોમાં…

· 3 min read