Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026

Gujarat

17,633 stories Updated ઓક્ટોબર 21, 2026

રશિયામાં ફસાયેલા મુસાફરો માટે એર ઈન્ડિયા મોકલશે બીજી ફ્લાઇટ, US-ભારતની સ્થિતિ પર ચાંપતી નજર

યુદ્ધગ્રસ્ત રશિયાના મગદાનમાં એર ઈન્ડિયાના બોઈંગ વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ ત્યાં ફસાયેલા મુસાફરો પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ આજે બપોરે 1 વાગ્યે મગદાન માટે રવાના થશે, જે ફસાયેલા મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈને રવાના…

· 3 min read

BSNLને મોદી સરકારનો બૂસ્ટર ડોઝ, આપી 89,000 કરોડના રિવાઈવલ પેકેજને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી PSU તેના…

· 1 min read

ઈતિહાસ રચવાની તૈયારીમાં PM મોદી, અમેરિકન સંસદમાં સંબોધન કરી દેશના પૂર્વ વડાપ્રધાનોનો તોડશે રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ PM મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ રિપબ્લિક નેતા મિચ મૈકકૉનેલ અને…

· 3 min read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂનથી બે દિવસના ગુજરાત  પ્રવાસે આવવાના છે. જે દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્ર સરકારના 9 વર્ષ ઉજવણી અને સંગઠન પર્વના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે,…

· 2 min read

पीएम मोदी का वडनगर बनेगा इंस्पिरेशनल डेस्टिनेशन, देश भर के बच्चों को यहां लाने की योजना बना रही सरकार

गुजरात के महेसाणा जिले के वडनगर में भारत का इंस्पिरेशनल डेस्टिनेशन बनने जा रहा है. ये गांव देश के प्रधानमंत्री नरेंद्र मोदी की जन्मस्थली है. केंद्रीय सांस्कृतिक मंत्रालय ने इस जगह को आने वाले दिनों में इंस्पिरेशनल डेस्टिनेशन के तौर…

· 3 min read

ત્રણ મહિનાના ગાળા બાદ મેમાં વીસ લાખથી વધુ નવા ડીમેટ ખાતા ઉમેરાયા

ડીમેટ ખાતા ખોલવાની દ્રષ્ટિએ પાછલા ત્રણ મહિનાની સરખામણીએ મે મહિનો શ્રેષ્ઠ રહ્યો છે. પસાર થયેલા મેમાં ૨૧ લાખ નવા ડીમેટ ખાતાખોલાયા હતા. લગભગ ત્રણ મહિનાના ગાળા બાદ મેમાં પ્રથમ વખત ૨૦ લાખથી વધુ ડીમેટ ખાતા ખુલ્યાનું જોવા મળ્યું છે. મેના…

· 2 min read

WTCની ફાઈનલ જીતવા ટીમ ઈન્ડિયા આ ખાસ રણનીતિ સાથે ઉતરશે મેદાનમાં, ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

WTCની ફાઇનલ મેચ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બંને ટીમો બપોરે 3:00 વાગ્યે ટેસ્ટ ક્રિકેટના બોસ બનવા માટે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 10 વર્ષથી ICCની એક પણ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આવી સ્થિતિમાં રોહિત…

· 2 min read

AI બે વર્ષમાં ઘણા લોકોના મોતનું કારણ બની શકે, UK PM ઋષિ સુનકના સલાહકારે આપી ચેતવણી

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકના સલાહકારે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માત્ર બે વર્ષમાં 'ઘણા લોકોને મારી નાખવા'ના શક્તિશાળી બનવાના માર્ગ પર છે. PMના સલાહકારનું નામ મૈટ ક્લિફોર્ડ છે જેઓ સરકારના ફાઉન્ડેશન મોડલ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.…

· 2 min read

UPI ઍપથી દિવસમાં 20થી વધુ વહેવારો નહીં કરી શકાય

UPI ટ્રાન્ઝેક્શન કરાવવા પર આરંભમાં કોઈ જ મર્યાદા ન રાખીને ત્યારબાદ તેના પર યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પરથી કોઈપણ વ્યક્તિ તેના મર્યાદા મૂકીને ચાર્જ લેવાનું આરંભ કરનાર બેન્કો યુપીઆઈ એપથી બૅન્કના ખાતાદીઠ રોજના 20 થી વધુ વ્યવહારો-ટ્રાન્ઝેક્શન કરી કરવામાં આવતા આર્થિક…

· 3 min read

ઓડિશા બાદ જબલપુરમાં એક જ દિવસમાં બે ટ્રેન પાટા પરથી ખડી પડી, રેલવે વિભાગમાં હડકંપ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનાના ઠીક…

· 1 min read