વર્લ્ડ બેન્કે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું, વૈશ્વિક વૃદ્ધિ દરમાં જંગી ઘટાડાના આપ્યા સંકેત
વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું છે. આ વર્લ્ડ બેંક દ્વારા જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં ખાનગી વપરાશ અને રોકાણમાં…










