Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 34°C

Gujarat

17,633 stories Updated ઓક્ટોબર 21, 2026

KTF માટે ભંડોળ એકઠું કરનારાઓ પર NIAની મોટી કાર્યવાહી, પંજાબ-હરિયાણામાં 10 સ્થળોએ દરોડા

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ફંડ એકઠું કરવાના દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમે દારૂગોળો અને વિસ્ફોટકોની દાણચોરીના ગુનાહિત કાવતરાના સંબંધમાં પંજાબમાં 9 અને હરિયાણામાં 1 સ્થળે છાપે મારી કરી છે. National Investigation…

· 2 min read

NCBને મળી મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી, અનેકની ધરપકડ

NCBને મોટી સફળતા મળી છે. NCB ટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં NCBએ હજારો…

· 2 min read

મણિપુરમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક BSF જવાન શહીદ, અન્ય બે ઘાયલ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના…

· 1 min read

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક પુને ખાતે સંપન્ન થઈ.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોલેજ કેમ્પસો માં ''આનંદમય સાર્થક છાત્ર જીવન અભિયાન'' ચલાવશે. અ.ભા.વિ.પ દેશભરના કોલેજ કેમ્પસમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેક ની 350 મી વર્ષગાંઠ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક રવિવારે…

· 4 min read

છેડતીની ઘટના બાદ સગીરા ડઘાઇ ગઇ ભરબજારમાં મારો હાથ ખેંચી છેડતી કરી પોલીસ સ્ટેશન ગયા તો ફરિયાદ ન લીધી

ઉનાળો હોઈ બજારમાં લોકોની અવર-જવર હતી. અમે લોકો બરફના ગોળા પાસે ઊભા રહ્યા એ સમયે પાછળથી એક મુસ્લિમ છોકરો સાઈકલ લઈને આવ્યો હતો અને હું કંઈ સમજું વિચારૂં તે પહેલાં જ તેણે મારો હાથ ખેંચી તેની નજીક ખેંચવા પ્રયાસ કર્યો…

· 3 min read

ઉમરેઠમાં તલવાર-લાકડીઓ લઇ ટોળું રોડ પર ઉતરી આવ્યું

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં બે હિન્દુ સગીર યુવતીઓની મશ્કરી મામલે હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે મામલો બિચક્યો હતો અને ગઈકાલ રાત્રીના સુમારે નગરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ નજીક એક ટોળાંએ તલવાર તથા લાકડીઓ સાથે ધસી જઈ ભારે આતંક મચાવતા નગરમાં ભયનું વાતાવરણ…

· 3 min read

બાલાસોર ટ્રેન દુર્ઘટના પર મોટો ખુલાસો, ઈરાદા પૂર્વક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી હતી છેડછાડ

ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. રેલવેની  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના પુરાવા પણ મળી ગયા છે. અકસ્માત બાદ સૌથી…

· 3 min read

લોકો 2000 રૂપિયાની નોટ બેંકોમાં બદલવા કરતાં જમા વધારે કરાવી રહ્યા છે

ગયા મહિને RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થઈ છે, જે સપ્ટેમ્બરના છેલ્લા મહિના સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, સામાન્ય લોકો 2,000 રૂપિયાની નોટ બદલી શકે છે અથવા તેને જમા કરાવી શકે…

· 3 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત, બંને દેશોએ MOU પર હસ્તાક્ષર કર્યા

સુરીનામ પ્રવાસે ગયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ સન્માનની વાત…

· 2 min read

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાનું નિવેદન, ‘જેને શંકા હોય, દિલ્હી જઇને જોવે ભારતીય લોકશાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર 22 જૂને અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા વ્હાઇટ હાઉસે ગઈકાલે ભારત વિશે નિવેદન જાહેર કર્યું હતું. ભારતીય લોકશાહી પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપતા…

· 2 min read