શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે. તો આવો જાણીએ તેની પાછળનું સત્ય. दावा👇 'NITI GYAN 4 U'…










