Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 37°C

Gujarat

17,627 stories Updated ઓક્ટોબર 21, 2026

‘હમ હે કેસરી, ક્યા બરાબરી’: ફિલ્મ આદિપુરુષનું નવુ પોસ્ટર રિલીઝ

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષ આ મહિને 16 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી સતત નવી અપડેટ સામે આવી રહી છે. ફિલ્મના ટ્રેલરથી લઈને આના ઘણા ગીત રિલીઝ કરી દેવાયા છે. દરમિયાન હવે બજરંગ બલીનું નવુ પોસ્ટર રિલીઝ…

· 2 min read

મેમાં જીએસટીની આવક ગત વર્ષ કરતા 12 ટકા વધી રૂ.1.57 લાખ કરોડ રહી

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે અર્થતંત્ર ૭.૨ ટકાના દરે વિકસ્યા પછી નવા નાણાકીય વર્ષમાં પણ વૃદ્ધિ ચાલુ રહી હોવાના સંકેત મળ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી કરની માસિક સરેરાશ આવક રૂ.૧.૫૧ લાખ કરોડ હતી તેની સામે એપ્રિલના…

· 3 min read

પૂર્વ PM ઈમરાન ખાને NAB વિરુદ્ધ 15 અબજનો માનહાનિનો કેસ દાખલ કર્યો

પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ ચાલુ છે. શહેબાઝ સરકાર અને પૂર્વ પીએમ ઈમરાન ખાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવે ઈમરાન ખાને મોટો નિર્ણય લેતા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો એટલે કે NAB સામે 15 અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.…

· 2 min read

અયોધ્યામાં આ દિવસે કરાશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને સમય ફાળવવા ટ્રસ્ટ લખશે પત્ર

રામ મંદિર તૈયાર થવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાથી  આવી રહેલા આ સમાચાર દરેક વ્યક્તિ માટે આનંદની વાત હોઈ શકે છે. જે રામ મંદિરનું ઉદ્ઘાટન પોતાની આંખોથી જોવા માંગે છે. હકીકતમાં અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં જાન્યુઆરી…

· 3 min read

મણિપુરમાં અમિત શાહની અપીલની અસર, 140 હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા

મણિપુરમાં ગયા મહિને શરૂ થયેલી હિંસા હવે શમી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હિંસાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. મૈતઈ અને કુકી સમુદાયો વચ્ચે મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 98 લોકો માર્યા ગયા છે, જ્યારે…

· 3 min read

હવે કોઈ ડોકટરો દર્દીઓને મોંઘી દવાઓ લખી નહીં શકે, સરકાર જાહેર કરવા જઈ રહી છે સૂચના

હવેથી ડોકટરો તેમના દર્દીઓને મોંઘી દવા લખી શકશે નહીં. દર્દીઓને મોંઘી દવાઓ લખતા ડોકટરો ઉપર તવાઈ આવશે. કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે ડોક્ટરોને કડક ચેતવણી આપી છે કે દર્દીઓને બહારથી મોંઘી દવા લખી ન આપે. દવાઓમાંથી, દર્દીના પ્રિસ્ક્રિપ્શન  પર…

· 2 min read

નીતિન ગડકરીએ કહ્યું, ‘ભાજપ 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે’

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે 2024માં ફરી એકવાર મોદી સરકાર આવશે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર વિજયી બનશે. ગુરુવારે (1 જૂન) એક કાર્યક્રમને સંબોધતા તેમણે…

· 2 min read

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી  માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા  અને બનાસકાંઠા  તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર…

· 3 min read

જળયાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની  રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે યાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ  જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. વહેલી સવારે મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે ભગવાનની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. જનસંપર્ક હેતુ અંતર્ગત…

· 2 min read

ભારત 3 જુલાઈએ રચશે ઈતિહાસ, ચંદ્રયાન-3 લોન્ચ કરશે, ઈસરોના ચીફે આપી મહત્વની માહિતી

ભારત આવતા મહિનાની 3જી જુલાઈએ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતની મદદ માટે રશિયા પણ આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતરવામાં સફળતા મળી શકે. જો…

· 2 min read