આઝાદીના 75 વર્ષ બાદ મળ્યો મતાધિકાર, નક્સલ પ્રભાવિત આ ગામના આદિવાસીઓને હવે મળી ઓળખ
આઝાદીના 75 વર્ષ પછી છત્તીસગઢમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની બૈલાદિલા ખાણની તળેટીમાં આવેલા ગામપુર ગામના આદિવાસીઓને ચૂંટણી કાર્ડ મળ્યા છે. આ ભારે નક્સલ પ્રભાવિત ગામ બીજાપુર જિલ્લામાં છે. બીજાપુર બાજુથી આ ગામ સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી, જેના કારણે આદિવાસીઓ…










