Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 36°C

Gujarat

17,627 stories Updated ઓક્ટોબર 21, 2026

નેપાળના PM પ્રચંડે નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, વેપારથી લઈ ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ અંગે કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગુરુવારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે મુલાકાત કરી હતી. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ગુરુવારે પીએમ મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત…

· 2 min read

Elon Musk ફરી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, મે મહિનામાં સંપત્તિમાં $29 બિલિયનનો વધારો થયો

Elon Musk ફરી ઈતિહાસ રચતા વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ટેસ્લાના શેરમાં એક મહિનામાં 25 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે એક મહિનામાં તેમની…

· 3 min read

ભારત-નેપાળ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ, આર્થિક સ્મૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા, બંને દેશના વડાપ્રધાને કર્યું ઉદઘાટન

ભારત અને નેપાળની મિત્રતાનો આજે ખુબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી છે. બંને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે આજે ઘણા…

· 3 min read

મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત

26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ ગુજરાતના વિકાસને પણ પ્રાથમિકતા આપી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું…

· 5 min read

મણિપુર હિંસાની તપાસ ન્યાયિક પંચ કરશે, અમિત શાહે કહ્યું- CBI 6 કેસની તપાસ કરશે

ગૃહમંત્રી અમિત શાહે  ઇમ્ફાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારથી મણિપુરમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી રાજ્ય હિંસા મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં રાજ્ય શાંતિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય…

· 2 min read

સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા વધારે તેજી સાથે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2 ટકા

કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે ૭.૨ ટકા રહ્યો છે. વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ ૪.૫ ટકા…

· 4 min read

વિવાદો વચ્ચે હિટ ‘કેરાલા સ્ટોરી’નો બીજો ભાગ આવશે

વિવાદો વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ 'કેરાલા સ્ટોરી'નો બીજો ભાગ બનાવવાનો સંકેત ફિલ્મ નિર્માતાઓએ આપ્યો છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે આ વિષય હજુ અધૂરો છે તેમ જણાવી ફિલ્મના બીજા ભાગનો સંકેત આપ્યો હતો. આ પહેલા પણ…

· 1 min read

મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે, શાંતિ સમિતિની પણ કરાશે રચના: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરંતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અહીં અનેક લોકોએ…

· 2 min read

તાપી જિલ્લા ના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ પરિવારોએ ઘરવાપસી કરી હતી.

આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન ની વટાળ પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે…

· 3 min read

PM મોદી આગામી 5 જૂને ગુજરાત આવે તેવી શક્યતા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ

આગામી પાંચમી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી મુજબ તેઓ સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવશે. પીએમ મોદીની મુલાકતને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને…

· 1 min read