Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 33°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

પીએમ મોદીની મુલાકાતની અસર, ખાલિસ્તાનીઓના સિડનીમાં યોજાનારા જનમત સંગ્રહના કાર્યક્રમને રદ કરાયો

ઓસ્ટ્રેલિયાની સરકારે સિડનીના મેસોનિક સેન્ટરમાં ખાલિસ્તાનીઓ દ્વારા યોજાનારા કહેવાતા જનમત સંગ્રહના કાર્યક્રમને રદ કરવાનો આદેશ આપી દીધો છે. આ કાર્યક્રમ 4 જૂને યોજાનારો હતો. જનમત સંગ્રહના નામે ફરી એક વખત ભારત વિરોધી દેખાવો કરવા માટે ખાલિસ્તાનીઓ તૈયારીઓ કરી રહ્યા હતા.…

· 2 min read

મણિપુર હિંસા પર અમિત શાહ કડક, કહ્યું- શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સેનાના ટોચના અધિકારીઓને રાજ્યમાં શાંતિ ભંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા મણિપુરમાં શાંતિ સ્થાપવાની છે. ઇમ્ફાલમાં શાહની આ…

· 2 min read

ચંદ્ર અને મંગળ પછી ભારત હવે શુક્ર પર ઉતરવાની કેવી રીતે કરી રહ્યું છે તૈયારી?

ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન મંગલયાન (મિશન મંગલ) 2013 માં શરૂ કરવામાં આવ્યું હતું અને 2014 માં પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરનાર વિશ્વનું પ્રથમ મિશન બન્યું હતું. આ પછી, મંગલયાન-2ની તૈયારીઓનો મામલો સામે આવ્યો, પરંતુ તે જ સમયે, 2022 માં,…

· 3 min read

કર્ણાટક અને તમિલનાડુ પછી હવે મહારાષ્ટ્રમાં Amul Milk નો સર્જાયો વિવાદ

કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે અમૂલ દૂધ સામેની લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોને પોતાનું અસ્તિત્વ બચાવવા અમૂલ સામે ઊભા રહેવા અપીલ કરી છે. અગાઉ, મહારાષ્ટ્રની પ્રખ્યાત દૂધ બ્રાન્ડ ‘ગોકુલ’ દૂધ ઉત્પાદક સંઘના…

· 4 min read

9 વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાનો દાયરો ક્યાં પહોંચ્યો? મોદી સરકાર લાવી ઘણી એપ

પીએમ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 9 વર્ષ પૂર્ણ થયા છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ટેક્નોલોજીને લઈ ઘણા મોટા નિર્ણયો લીધા છે. સરકારે સામાન્ય લોકોની સુવિધા માટે ઘણી એપ્સ લોન્ચ કરી છે, જેમાં BHIM UPI,…

· 3 min read

મણિપુર હિંસાનું 43 વર્ષ જૂનું જોડાણ ! જેની આગમાં સુંદર રાજ્ય 27 દિવસથી સળગી રહ્યું છે

ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલું મણિપુર તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આપણે મણિપુરનું નામ કોઈ અન્ય કારણોસર સાંભળી રહ્યા છીએ. મણિપુરમાં બે સમુદાયો વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, છતાં શાંતિની…

· 3 min read

ભાજપના ચૂંટણી મશીનનું ‘સ્ટાર્ટિંગ બ્લોક’ બન્યું રાજસ્થાન, PM મોદી અજમેરમાં એક સાથે સાધશે બે નિશાન

કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ ભારતીય જનતા પાર્ટી આવનારા રાજ્યોમાં આ પેટર્નનું પુનરાવર્તન થવા દેવા માંગતી નથી. રાજકીય દિગ્ગજો વચ્ચે વર્ચસ્વ માટેનો સંઘર્ષ કર્ણાટકની જેમ રાજસ્થાનમાં પણ છે. અહીં કેટલાક નેતાઓ એવા પણ છે, જેઓ પક્ષની નાવને આરપાર લઈ જવાને બદલે…

· 4 min read

બિહારના ફુલવારી શરીફ PFI કેસમાં NIAની મોટી કાર્યવાહી, કર્ણાટક, બિહાર અને કેરળમાં 25 સ્થળો પર દરોડા

ફુલવારીશરીફ PFI કેસમાં NIAએ દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા, આ દરોડા બિહાર, કેરળ અને કર્ણાટકમાં PFIના ઓવરગ્રાઉન્ડ વર્કર પર ચાલી રહ્યા છે. ગયા વર્ષે 12 જુલાઈના રોજ ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 10 દિવસ પછી NIAએ ફરી કેસ…

· 2 min read

ધોનીને લઈ મોટા સમાચાર, મુંબઈમાં ઘૂંટણને લઈ હોસ્પિટલમાં કરાવી તપાસ

અમદાવાદ થી ધોની મુંબઈ પહોંચીને પોતાના ઘૂંટણની સમસ્યાને લઈ તેની મેડિકલ તપાસ કરાવી હોવાના સમાચાર આવી રહ્યા છે. IPL 2023 ચેમ્પિયન બન્યા બાદ ધોનીએ ઘૂંટણની સમસ્યાને લઈ યોગ્ય તપાસ કરવી જરુરી માની છે. આ માટે તે મુંબઈની હોસ્પિટલમાં પહોંચ્યો હતો…

· 3 min read

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે, સાળંગપુર અને દ્વારકામાં પણ બાબા શિશ ઝૂકાવે તેવી શક્યતા

અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ બાબા બાગેશ્વર બુધવારે સોમનાથ મહાદેવના દર્શન કરી શકે છે. બાબા બાગેશ્વર આજે સોમનાથ આવે તેવી શક્યતા છે. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથદાદાના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજન-અર્ચન કરે તેવી શક્યતા છે. બાબા બાગેશ્વર સોમનાથમાં અંદાજે એક કલાક…

· 1 min read