ફિડેલિટીના રિપોર્ટમાં ખુલાસો થયો, માત્ર 33 ટકા રહી ગઇ ટ્વિટરની વેલ્યું
7 મહિના પહેલા એલોન મસ્કે ટ્વિટર $44 બિલિયનમાં ખરીદ્યું હતું.બાદમાં તેમણે એમ પણ કહ્યુ હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે વધારે રૂપિયા આપ્યા છે,નવું વર્ષ શરૂ થયું અને અહેવાલો આવ્યા કે ટ્વિટરની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો છે. હવે મે…










