Skip to content
બુધવાર, ઓક્ટોબર 21, 2026 Ahmedabad 28°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

PM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાવા જઈ રહી છે. સંસદભવનના ઉદ્ઘાટન પહેલા યોજાયેલી આ બેઠકથી ઘણા મુખ્યમંત્રીઓએ દૂર રહેવાનો નિર્ણય લીધો છે. દિલ્હી, બિહાર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિત અન્ય વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પીએમ મોદીના નેતૃત્વમાં…

· 2 min read

આજે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો

આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે અમદાવાદમાં સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ટ્રાફિક…

· 1 min read

અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ

અમેરિકાના એક અગ્રણી સાંસદે શુક્રવારે યુએસ કોંગ્રેસમાં વિશેષ બિલ રજૂ કર્યું હતું. જેમાં તેમણે પ્રકાશનો ઉત્સવ દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની માંગ કરી છે. દેશભરના વિવિધ સમુદાયોએ તેમના આ પગલાને આવકાર્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યા બાદ…

· 4 min read

ભારતને નાટો પ્લસના સભ્ય બનાવવાની કરી માંગ, US કમિટીએ બાયડેન સરકારને કરી ભલામણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે. આ પહેલા US કોંગ્રેસની એક સમિતિએ ભારતને નાટો પ્લસનો ભાગ બનાવવા માટે બાયડેન સરકારને ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે ભારતના સમાવેશથી નાટો પ્લસ મજબૂત થશે. નાટો પ્લસએ વૈશ્વિક સંરક્ષણ…

· 2 min read

નવી સંસદ વિશે જાણો રસપ્રદ માહિતી, જુઓ દરેક રાજ્યએ આ ઈમારતને તૈયાર કરવામાં આપ્યો કેવો ફાળો

દેશની નવી સંસદ તૈયાર છે. નવું સંસદ ભવન રેકોર્ડ 28 મહિનામાં બનાવવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો નવું સંસદ ભવન એક ભારત…

· 3 min read

કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનું આજે કેબિનેટ વિસ્તરણ, 24 નવા મંત્રીઓમાં જાણો કોણ કોણ લેશે શપથ

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ આજે થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોની મંજૂરી આપી દીધી છે. આજે નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11.45 કલાકે રાજભવન ખાતે યોજાશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ફરી…

· 2 min read

વિદેશમાં ના તો પ્રોપર્ટી છે કે ના બિઝનેસ, ઈમરાને દેશ છોડવાના સવાલનો અંત લાવી દીધો

ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ દેશ છોડીને જવાના નથી. તેમનું કહેવું છે કે ન તો તેમની પાસે વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે અને ન તો તેમનો વિદેશમાં કોઈ બિઝનેસ છે. ઈમરાને કહ્યું કે દેશ છોડવાનો કોઈ અર્થ નથી. વાસ્તવમાં સેના…

· 3 min read

ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યુ-પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશના વિરોધ પર ઉતરી આવી કોંગ્રેસ

નવી સંસદ ભવનના ઉદ્ધાટન અંગેનો વિવાદ અટકતો જણાતો નથી. કોંગ્રેસ સહિત 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોનું કહેવું છે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ.…

· 3 min read

અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ

આઈપીએલ 2023ની બે મહત્વની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આજે 26 મેના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે જંગ થશે. આ કવોલિફાયર 2માં જીતનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકરાશે. 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં…

· 2 min read

MI vs GT વચ્ચેની મેચ દરમિયાન RCB નો કેપ્ટન ફાફ ડુપ્લેસી નવી ભૂમિકામાં જોવા મળશે

IPL 2023 ના લીગ તબક્કામાં RCB બહાર ફેંકાઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે હરાવ્યુ હતુ. આ સાથે જ બેંગ્લોરીની ટીમ સિઝનથી બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ફરી એકવાર ચેમ્પિયન બનવાનુ બેંગ્લોરનુ સપનુ રોળાઈ ગયુ હતુ.…

· 2 min read