કેજરીવાલ હૈદરાબાદમાં સીએમ કે. ચંદ્રશેખર રાવને મળ્યા, કેન્દ્રના વટહુકમ સામે સમર્થન મેળવવાની કવાયત
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેજરીવાલે આ બેઠક દિલ્હી પર લાવવામાં આવેલા કેન્દ્ર સરકારના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે કરી છે. આ બેઠકમાં તેમની સાથે…










